________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्र हारादपि प्रत्यक्षं न भवति समानाभिहारो नाम सजातीयसंबलनम् यथा जलराशौ प्रक्षिप्तं कमण्डलुजलं पार्थक्येन ग्रहीतुं न शक्नोति तावता कमण्डलु जलस्याभावो न भवति किन्तु सजातीयजलराशौ निमग्नतया पार्थक्येन न दृश्यते यथा वा कपोतराशौ मिलितो गृहकपोतो विविच्य द्रष्टुं न शक्यते तावता कपोतस्य गृहरक्षितस्य नाभावो भवति । च शब्देनान्योपि हेतुर्गृह्यतेऽतः अनुभवोपि गृह्यते तेन दुग्धावस्थायां दधि न पश्यति, यथा वा बीजावस्थायामङ्कुरम् अङ्कुरे वा वृक्षं न पश्यति तावता दश्नोऽङ्करस्य वा वृक्षस्य वा अभावो न सिद्धयति । एवं प्रकृते स्वर्गादृष्टादावप्रवर्तमानमपि प्रत्यक्षं न तादृश स्वर्गादीनामभावं बोधयितुं शक्नुयात् । प्रमाणान्तरानिर्धारितवस्तुनि निवर्तमान प्रत्यक्षं तदभावं बोधयति न तु प्रत्यक्षनिवृत्तिमात्राद्वस्त्वभावः जैसा जल की राशि में कमण्डलु का जल डाल दिया जाय तो उसका पृथक् ग्रहण नहीं होता है या कबूतरों के झुंड मे मिला हुआ घर का कबूतर अलग दिखलाई नहीं देता । मगर न दिखने मात्र से न तो उस जल का अभाव होता है और न कबूतर का ही ।
___ श्लोक में दिये हुए "च" शब्द से पूर्वोक्त कारणों के अतिरिक्त एक कारण "अनुभव" भी समझ लेना चाहिए । अनुभव के कारण दुग्धावस्था में दधि नहीं दीखता या वीज या अङ्कुर की अवस्था में वृक्ष दिखाई नहीं देता । मगर न दिखने मात्र से दधि या अङ्कर या वृक्ष का अभाव नहीं है।
इसी प्रकार स्वर्ग तथा अदृष्ट आदि में प्रवृत्त न होने वाला प्रत्यक्ष स्वर्ग आदि के अभाव का बोधक नहीं हो सकता । जो वस्तु किसी अन्य જળાશયના વિપુલ જળમાં એક કમંડળ ભરીને પાણી રેડી દેવામાં આવે, તે બન્નેને અલગ અલગ રૂપે જોઈ શકાતાં નથી. અથવા ઘરનું કબૂતર, કબૂતરના સમૂહમાં જઈને બેસી ગયું હોય તે તેને અલગ રૂપે દેખી શકતું નથી. પણ દષ્ટિગોચર ન થવાને કારણે જ તે જળ અથવા કબૂતરને અભાવ માની શકાય નહીં. ___ोभा १५२॥ये "च" ५४ द्वारा पूर्वोत १२ सिवायना “अनुप" ३५ કારણને પણ ગ્રહણ કરવું જોઈએ. અનુભવને કારણે દૂધમાં દહીં દેખાતું નથી. અને બીજ અથવા અંકુરની અવસ્થામાં વૃક્ષ દેખાતું નથી. પરંતુ તેમાં તે દેખાતું ન હોવાને કારણેજ દહીં અથવા અંકુર અથવા વૃક્ષને અભાવ માની શકાતું નથી. એજ પ્રકારે સ્વર્ગ તથા અષ્ટ આદિમાં પ્રવૃત્ત ન થનારા પ્રત્યક્ષને સ્વર્ગ આદિના અભાવનું બેધક કહી શકાય નહીં. જે વસ્તુ કોઈ અન્ય પ્રમાણે દ્વારા નિશ્ચિત ન કરી શકાતી હોય, તે વસ્તુમાંથી જે પ્રત્યક્ષ નિવૃત્ત થઈ ગયું હોય તે તે વસ્તુને અભાવ સિદ્ધ થઈ શકે છે.
For Private And Personal Use Only