________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
से भी पदार्थ का ग्रहण होता है तो प्रचण्ड प्रत्यक्ष नहीं होत
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ६७ यथाऽन्यत्रमनाः स्फीतालोकमध्यवत्तिनमपि घटं न पश्यति । तथा सौक्षम्यादपि न पश्यति यथा प्रणिहितमना अपि न पश्यति कदाचिदपि परमाणुम् तत्कि परमाणु नास्तीति वदितुं शक्नुयात्कोपि कदाचिदपि । तथा व्यवधानादपि न पश्यति । यथा कुडयादि व्यवहितं राजदारादिकं न पश्यति तावता राजदारादीनां नाभावोऽपितु भाव एव भवति प्रत्यक्षं तु निवर्तते इति न प्रत्यक्षनिवृत्तिमात्राद्वस्त्वभावो भवति । तथा अभिभवादपि प्रत्यक्षं न भवति यथाऽहनि सूर्यप्रभाभिरभिभूतं ग्रहनक्षत्रमण्डलं न पश्यति एतावता ग्रहनक्षत्राणां तदानीं नैवाभावोऽपितु भाव एव अथच प्रत्यक्षं तु निवर्तते एवं समानाभिसे भी पदार्य का ग्रहण नहीं होता । जब चित्त ग्राहय विषय की ओर नहीं होता, कहीं अन्यत्र होता है तो प्रचण्ड प्रकाश के होने पर मी घड़े का प्रत्यक्ष नहीं होता । सूक्ष्म के कारण भी प्रत्यक्ष नहीं होता है-सूक्ष्म पदार्थ चित्त की एकाग्रता होने पर भी दिखाई नहीं देता जैसा परमाणु तो क्या परमाणु नहीं है, ऐसा कभी कोई कह सकता है ? व्यवधान के कारण भी नहीं देखता है, जैसे रीवर पडदे का व्यवधान (आड़) होने से राजपत्नी नहीं देखी जाती । किन्तु न देखने मात्र से राजपत्नी का अभाव है ऐसा नहीं कहा जा सकता । अभिभव के कारण भी प्रत्यक्ष नहीं हो पाता, जैसे दिन में सूर्य की प्रभा से दब जाने के कारण ग्रह और नक्षत्रमंडल दृष्टिगोचर नहीं होता । किन्तु इतने मात्र से ही उनका अभाव नहीं कहा जा सकता । सत्ता तो उनकी रहती ही है। इसी प्रकार समान जातीय पदार्थों की सेलभेल हो जाने से भी पदार्थ प्रत्यक्ष नहीं होता ।
(૪) જયારે ચિત્તની અસ્થિરતા અથવા અનેકાગ્રતા હોય છે. ત્યારે ચિત્ત ગ્રાહ્ય વિષયમાં એકાગ્ર થતું નથી પણ અન્ય વસ્તુમાં ભમતું હોય છે. તેથી, સૂર્યને પ્રચંડ પ્રકાશ હોવા છતાં પણ ઘડો આદિ પદાર્થો દ્રષ્ટિગોચર થતાં નથી. (૫) સૂમ પદાર્થોને પણ દેખી શક્તા નથી. ચિત્તની ગમે તેટલી એકાગ્રતા હોય છતાં પણ પરમાણુને દેખી શકતા નથી. તે કારણે પરમાણુને અભાવે હેવાનું માની શકાતું નથી. (૬) પડદે આદિ વ્યવધાન (આડી આવી જવાને કારણે પણ વરતુ દેખાતી નથી. જેમ કે પડદાના વ્યવધાનને કારણે પડદાની પિલી તરફ રહેલી રાજપી (રાણી) દેખાતી નથી. પણ તે કારણે રાજપત્નીને અભાવ સિદ્ધ થતું નથી. (૮) અભિભવ રૂપ કારણ નીચે પ્રમાણે છે.
દિવસે સૂર્યના પ્રકાશને લીધે ગ્રહો અને નક્ષત્રો દષ્ટિગોચર થતા નથી તે કારણે તેમને અભાવ સિદ્ધ થતું નથી. તે પદાર્થો વિદ્યમાન તે અવશ્ય હોય છે. (૮) એકજ જાતના પદાર્થોની સેળભેળ થઈ જવાથી પણ પદાર્થો દષ્ટિગોચર થતાં નથી. જેમકે કઈ
For Private And Personal Use Only