________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• समयार्थ बोधिनी टीका प्र. अ. अ. १ चार्याक्रमतस्वरूपनिरूपणम् शरीरसंस्कारेण द्वितीयशरीरे संस्कार उत्पद्येतेति सर्वं प्रत्यभिज्ञानादिकं स्यादिति वाच्यम् अनन्तसंस्कारकल्पने गौरवात् । तस्माद्येषु व्यावर्तमानेषु यदनुवर्तते तत्तेभ्योऽभिन्नम् यथा कुसुमेभ्यः सूत्रम् बालस्थविरशरीरेषु परस्परं व्यावर्तमानेष्वपि अहमास्पदमनुवर्तमानं दृश्यते यथा कुसुमेषु व्यावर्तमानेष्वपि सूत्रमनुवर्तत इति कुसुमेभ्यः सूत्रे भिद्यते तथा बालादिशरीरव्यावर्तनेपि अहमास्पदमनुवर्तते इति शरीरेभ्य आत्मा भिद्यते । कृशोहमस्थूलोहमित्यत्र प्रतिसन्धान ज्ञान होता ही है। safaa art कि पूर्वोत्पन्न शरीर के संस्कार से दूसरे शरीर में संस्कार उत्पन्न हो जाता है, इस कारण प्रत्यभिज्ञान आदि की संगति हो जाती है, सो यह कहना ठीक नहीं । इससे तो अनन्त संसार की कल्पना करने का प्रसंग होगा ।
ज
जिनके व्यावृत हो जाने पर भी जो अनुष्टत्त रहता है अर्थात् जिनके न रहने पर भी जो बना रहता है, वह उनसे भिन्न होता है, जैसे फूलों से सूत । बाल्यावस्था और वृद्धावस्था के शरीर परस्पर व्यावृत्त होते हैं, फिर भी अहमास्पद ("अहं - मैं" इस प्रकार के ज्ञान का आधार अर्थात् आत्मा ) ज्यों का त्यों वना रहता है, इस कारण शरीर से आत्मा भिन्न है । अभिप्राय यह है कि जैसे फूलों की व्यावृत्ति होने पर भी सूत की अनुवृत्ति रहती हैं, इस कारण फूलों से सूत भिन्न हैं, बाल शरीर के न रहने पर भी आत्मा बना रहता है, अतएव आत्मा शरीरों से भिन्न है ।
कुश हूँ, मै स्थूल हूँ,, यहाँ कृशत्व और स्थूलत्व की यद्यपि
જ્ઞાન અવશ્ય થાય છે. કદાચ આપ એવી દલીલ કરવા માગતા હો કે “ પૂર્વાપન્ન શરી– રના સંસ્કાર દ્વારા બીજા શરીરમાં સંસ્કારઉત્પન્ન થઈ જાય છે. તે કારણે પ્રત્યભિજ્ઞાન (જોયલાને) આળખીલેવું તે આદિની સંગતિ થઈ જાય છે.” તે આપનુ તે કથન પણ ઉંચિત નથી. તેના દ્વારા તા અનત સ ંસારની કલ્પના કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે.
For Private And Personal Use Only
જેમની વ્યાવૃત્તિ થઈ જવા છતાં પણ જે અનુવૃત્ત રહે છે, એટલે કે જેમના અભાવ અથવા નાશ થઈ જવા છતાં પણ જે અનુવૃત્ત રહે છે. એટલે કે જેમના અભાવ અથવા નાશ થઈ જવા છતાં પણ જેના સદ્ભાવ ટકી રહે છે, તે પદાર્થ તેમના કરતાં ભિન્ન હોયછે. જેમકે ફૂલા કરતાં દોરી ભિન્ન છે. બાલ્યાવસ્થા અને વદ્ધાવસ્થાના શરીર પરસ્પર વ્યાવૃત્ત હોયછે. છતાં પણ અહમાસ્પાદ ( ‘હું આ પ્રકારના જ્ઞાનનો આધાર એટલે કે (આત્મા) એવાને એવાજ રહે છે. તે કારણે આત્મા શરીરથી ભિન્ન છે તત્વ રૂપ છે જેવી રીતે ફૂલોની વ્યાવૃત્તિ (અભાવ-નાશ) થઈ જવા છતાં પણ દોરીની અનુવૃત્તિ (સદ્ભાવ અથવા મૂળ સ્થિતિમાં ભિન્નતાના અભાવ ) જ રહે છે અને તે કારણે દોરીને ફૂલોથી ભિન્ન