________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे नच पक्षीकृताभिरेवक व्यक्तिभिस्तस्य प्रत्यक्षस्य स्वसंविदिताभिः प्रामाण्यं परंप्रति व्यवहारयितुं शक्यते तादृशप्रत्यक्षव्यक्तीनां स्वसंनिविष्ठत्वान्मकत्वाच्च । तदयमर्थः-स्वप्रत्यक्षं स्वानुभव एव गच्छति न तु पुरुषान्तरीयबुद्धौ नवा किंचित्साधनं विद्यते यतः स्वकीय प्रत्यक्षं परबुद्धौ संक्रामयेत, तस्माद् प्रथमतो ज्ञात्वा शब्दादिना स्वप्रत्यक्षमन्यं बोधयितुं शक्यते ततः परोपि जाचात्ति । किन्तु शब्दादिना जायमानं ज्ञानं न प्रत्यक्षरूपमपितु शाब्दं तत् । प्रत्यक्षं तु तदेव यदिन्द्रियार्थसन्निकर्षेण जातं स्वानुभवमधिरोहेत् न तु परस्मिन् स्थापयितुं शक्यतेऽतः प्रत्यक्षस्य मूकत्वमुच्यते स्वप्रामाण्ये परिच्छेदासामर्थ्यात् प्रत्यक्षस्य प्रामाण्यंतु अनुमानागमादिना सिद्धयति तथचानुमानादेरकिन्तु पक्ष बनाये हुए ही स्वसंविदित प्रत्यक्ष विशेषों से दूसरों के समक्ष प्रत्यक्ष की प्रमाणता का व्यवहार नहीं किया जा सकता, क्योंकि वे प्रत्यक्ष विशेष स्वसंवेदी वृत्ति और मूक होते हैं। अभिप्राय यह है-अपना अनुभव अपने प्रत्यक्ष में ही प्रतिभासित होता है , वह दूसरे पुरुष की बुद्धि में प्रतिभासित नहीं होता, ऐसा कोई साधन भी नहीं कि जिससे अपने प्रत्यक्ष को दूसरे की बुद्धि में उड़ेल दिया जाय। पहले स्वयं जाना जाता है, फिर शब्द आदि के द्वारा अपना प्रत्यक्ष दूसरों को समझाया जाता सकता है। तभी दूसरा जानता है। मगर शब्द आदि के द्वारा होने वाला ज्ञान प्रत्यक्ष नहीं कहलाता शब्द कहलाता है। प्रत्यक्ष शब्दात्मक न होने से मूक होता है। वह दूसरे में स्थापित नहीं किया जा सकता। इसी कारण प्रत्यक्ष मूक कहलाता है। वह अपनी प्रमा मता को दूसरे के समक्ष सिद्ध नहीं कर सकता । अनुमान या आगम आदि से उसकी प्रमाणता सिद्ध होती है। अतएव अनुमान आदि को अप વામાં આવેલા જ સ્વસંવિદિત પ્રત્યક્ષવિશે વડે અન્યની સમક્ષ પ્રત્યક્ષની પ્રમાણિતાને વ્યવહાર કરી શકતા નથી, કારણકે તે પ્રત્યક્ષવિશેષ સ્વસંવેદી વૃત્તિવાળા અને મૂક હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પિતાને અનુભવ પિતાના પ્રત્યક્ષમાં જ પ્રતિભાસિત થાય છે, તે અન્ય પુરુષની બુદ્ધિમાં પ્રતિભાસિત થતું નથી. એવું કેઈ સાધન પણ નથી કે જેની મદદથી પિતાના દ્વારા જ અનુભવમાં અથવા જાણવામાં આવે છે, ત્યાર બાદ શબ્દાદિ દ્વારા પિતાના પ્રત્યક્ષની અન્યને સમજણ પાડવામાં આવે છે. ત્યારે જ અન્ય વ્યક્તિ તેને જાણે છે. પરંતુ શબ્દાદિ દ્વારા જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાતું નથી– શા કહેવાય છે. પ્રત્યક્ષ શબ્દાત્મક નહીં હોવાથી મૂક (અવાચ) હોય છે. તેને અન્યમાં સ્થાપિત કરી શકાતું નથી એજ કારણે પ્રત્યક્ષને મૂક કહેવામાં આવે છે. તે પોતાની પ્રમાણુતાને અન્ય વ્યક્તિઓ પાસે સિદ્ધ કરી શકતું નથી. અનુમાન અથવા આગમ આદિ વડે તેની પ્રમાણતા સિદ્ધ થાય છે. તેથી અનુમાન આદિને અપ્રમાણ
For Private And Personal Use Only