________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सामधार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चाकिमतस्वरुपनिरुपणम् ६१ प्रामाण्ये प्रत्यक्षस्यापि प्रामाण्य न सिध्येदिति वृद्धिमिच्छतो मूलमपि नष्टमिति न्याय विषयतां नातिक्रामति। किंचानुमानस्याप्रामाण्ये सन्दिग्धोविपर्यस्तो वा पुरुषो वर्तते इति कथं चार्वाको जानीयात् अजानन् तं प्रति प्रवर्तमान उन्मत्तवदुपेक्ष्येत अतः चेष्टादिना संशयादिमन्तं पुरुषं विजानीयादिति ।
"आकारैरिङ्गितर्गत्या, चेष्टया भाषणेन च ।
नेत्रवक्त्रविकाराभ्यां, लक्ष्यतेऽन्तर्गतं मनः" ॥१॥ अकामेनाप्यनुमानस्य प्रामाण्यमापतति प्रत्यक्षमात्रं प्रमाणमिच्छन् गृहाद्विनिर्गतो माण मानने पर प्रत्यक्ष की प्रमाणता भी सिद्ध नहीं होगी। इससे लाभ की इच्छा करने पर मूल भी नष्ट हो गया, यह न्याय उपस्थित होगा ।
इसके अतिरिक्त चार्वाक यदि अनुमान को प्रमाण नहीं मानता तो कैसे जानेगा कि यह पुरुष संदिग्ध या विपर्यस्त है ? ऐसा नहीं जानता हुआ उसके साथ व्यवहार करेगा तो उन्मत्त के समान उपेक्षणीय होगा। अतएव चेष्टा आदि के द्वारा संशयादिमान् पुरुष को जानना चाहिए । कहा भी है। ____ "आकारैरिङ्गितर्गत्या" इत्यादि । “आकार, इंगित, गति, चेष्टा, भाषण और नेत्र तथा मुख के विकार से अन्दर के मन का अभिप्राय समझने में आ जाता है। ___इस प्रकार इच्छा के विना भी अनुमान की प्रमाणता मानना अनिवार्य हो जाता है।
केवल प्रत्यक्ष ही प्रमाण है, ऐसा मानने वाला जब घर से बाहर निकलेगा तो उसे अपने घरके लोग दिखाई नहीं देगें और जब दिखाई नहीं માનવાથી પ્રત્યક્ષની પ્રમાણતા પણ સિદ્ધ થશે નહીં. તેથી “લાભની ઈરછા કરવાથી મૂળ પણ નષ્ટ થઈ જવાને ” પ્રસંગે ઉપસ્થિત થશે!
વળી ચાકે જે અનુમાનને પ્રમાણ માનતા નથી, તે તેઓ કેવી રીતે જાણી શકે કે આપુરૂષ સંદિગ્ધ અથવા વિપર્યસ્ત છે. જે એવું જાણ્યા વિના તેની સાથે વ્યવહાર કરશે, તે ઉન્મત્તની જેમ ઉપેક્ષણીય બનશે. તેથી જ ચણ આદિ દ્વારા સંશય આદિ વિશિષ્ટ પુરૂષને જાણ જોઈએ. કહ્યું પણ છે કે___"आकारङ्गितर्गत्या" त्याह-
२२, गित, गति, येष्टा, भाषण, नेत्र तथा મુખના વિકાર વડે કોઈ પણ વ્યકિતના મનને સમજી શકાય છે. આ પ્રકારે અનુમાનને પ્રમાણતા માનવાની ઈચ્છા ન હોય, તે પણ તેને માનવાનું અનિવાર્ય બની જાય છે.
ધારે કે કેવળ પ્રત્યક્ષને જ પ્રમાણ માનનારી કઈ વ્યક્તિ છે. તે વ્યક્તિ જ્યારે પિતાના ઘરમાંથી બહાર નીકળશે ત્યારે તેને પિતાના ઘરના માણસે દેખાશે નહીં. શું
For Private And Personal Use Only