________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५६
सूत्रकृतागसूत्रे
see इति द्वितीयपक्षे किं प्रत्येकं भुतं चेतनावत् अचेतनावद्वा, नाद्यः पक्षः, तथा सत्येकमेवेन्द्रियं सिद्धयेत् एवंच पृथिव्यादि समुदायात्मकशरीरनिष्टचैतन्यं पंचप्रकारकं स्यात्, अतः शरीरस्य समुदायरूपत्वेन पृथिव्यंशविषयकं ज्ञानं घ्राणजन्यत्वादतिरिक्तम् ; चक्षुरादि जन्यत्वात्ततोप्यतिरिक्तम् इति महदाश्चर्य मापतेत् । अथाचेतनानीतिद्वितीयपक्षे पूर्वोक्त एव दोषः प्रत्येकस्मिन्नविद्यमानचैतन्यस्य समुदायादपि समुत्पादासंभवात् । सिकतासमुदायात् यदप्युक्तं किण्वेभ्यो (गुड़ पिष्टमधुकादिकमद्य जनकवस्तुभ्यो )
तैलमिव ।
भुत चैतन्यवाद का खंडन हो जाएगा । आगम प्रमाण से भी संयोग का ग्रहण नहीं कर सकते, क्योंकि तुम्हारे मत मे आप्त (ईश्वर) का ही अभाव है, अतएव उसके द्वारा प्रणीत आगम की सिद्धि नहीं हो सकती ।
वह संयोग भूतों से अभिन्न है, इस दूसरे पक्षमें यह बतलाइए कि प्रत्येक भूत चेतनावान् है या अचेतन है ? प्रथम पक्ष में एक ही इन्द्रिय सिद्ध होगी । इस प्रकार पृथ्वी आदि के समूहरूप शरीर में रहनेवाला चैतन्य पांच प्रकारका हो जाएगा। क्योंकि शरीर समुदाय रूप है अतः पृथिवी अंश विषयक ज्ञान घ्राणजन्य होने से अतिरिक्त होगा । चक्षु आदि से जन्य होने के कारण उससे भी अतिरिक्त होगा, यह महान् आश्चर्य की बात है ! अगर प्रत्येक भूत अचेतन है तो पूर्वोक्त दोष का ही प्रसंग आता है कि एक २ भूतमें चैतन्य विद्यमान नहीं है तो उनके समुदाय से भी उसकी उत्पत्ति नहीं हो सकती, जैसे रेतके समूह से तैलकी उत्पत्ती नहीं होती । ભૂત ચૈતન્યવાદનું ખંડન થઈ જશે. આગમ પ્રમાણ દ્વારા પણ સંયોગનું ગ્રહણ કરી શકાતુ નથી, કારણ કે તમારા મત પ્રમાણે તે આમ (ઈશ્વર) ના જ અભાવ છે. તેથી તેમના દ્વારા પ્રણીત આગમની સિદ્ધિ થઈ શક્તી નથી.
“તે સંયોગ ભૂતોથી અભિન્ન છે,” આ બીજા વિકલ્પના આપ સ્વીકાર કરતા હૈ। તો અમારા આ પ્રશ્નના જવાબ આપે!- “પ્રત્યેક ભૃત ચેતનાવાત્ છે કે અચેતન છે?' પ્રથમ પક્ષ (વિકલ્પ)ને સ્વીકારવામાં આવે તે એક જ ઇન્દ્રિય સિદ્ધ થશે. આ પ્રકારે પૃથ્વી આદિ પાંચ મહભૂતાના સમૂહ રૂપ શરીરમાં રહેનાર ચૈતન્ય પાંચ પ્રકારનું થઈ જશે. કારણ કે શરીર સમુદાય રૂપ છે. તેથી પૃથ્વી રૂપ અંશવિષયક જ્ઞાન ઘ્રાણુજન્ય હેાવાથી ભિન્ન હશે, ચક્ષુઆદિ વડે જન્ય હાવાને કારણે તેના કરતાં પણ ભિન્ન હશે, આ બહુ જ આશ્ચર્યની વાત છે. જો પ્રત્યેક ભૂત અચેતન હાય, તેા પૂર્વોક્ત દોષના જ પ્રસ’ગ પ્રાપ્ત થાય છે કે પ્રત્યેક ભૂતમાં જે ચૈતન્ય વિદ્યમાન ન હોય, તો તેમના સમુદાય દ્વારા પણ તેની ઉત્પત્તિ સંભવી શકે નહી. જેમ રેતના સમૂહમાંથી તેલની ઉત્પત્તિ થવી શકય નથી એજ પ્રમાણે ચેતન ભૂતાના સમુદાય વડે પણ ચૈતન્યની ઉત્પત્તિ થઈ શકતી નથી.
For Private And Personal Use Only