________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे गृहीतस्य जिनदासस्यापि ग्रहणं स्यात् , नत्वेवं कुत्रापि दृष्टं श्रुतं संभवति वा । न च प्रत्येकभूतानामिन्द्रियाणां चैतन्यपक्षे पूर्वोक्तदोषः कदाचित्संभवेत् किन्तु समुदितभूतेषु चैतन्यमुपजायते यथा प्रत्येकगुड़पिष्टादिषु मादकता शक्तेरभावेपि मिलितेषु गुड़पिष्टादिषु मद्यं समुत्पद्यते, अस्मिन् पक्षे नास्ति पूर्वोक्तदोपलेश इति वाच्यम्,
अयमाशयः-समुदितभूतेभ्यश्चैतन्यमुपजायते इति यदुक्तं तन्न सम्यग् विकल्पासहत्वात् , तथाहि योऽयं पंचमहाभूतानां संयोगो यद्भलाद् चैतन्यमुपजायते इति मन्यते स संयोगः भूतेभ्यो भिन्नोऽभिन्नो वा ? नाद्यः, पंचभूतातिरिक्तपदार्थस्वीकारेणापसिद्धान्तापातात् । नहीं हो सकता। अगर अन्य के ग्रहण किये को अन्य ग्रहण करले तो जिनदत्त के द्वारा गृहीत विषयको जिनदास भी ग्रहण करले ! मगर न ऐसा कहीं देखा गया है, न सुना गया है और न संभव ही है।
शंका-एक २ भूतसे चैतन्य का उत्पाद मानने से कदाचित् उक्तदोष आता हो, किन्तु भूतोंके समुदाय में चैतन्यकी उत्पत्ति होती है; जैसे अलग २ गुड या आटे में मादकता शक्ति का अभाव होने पर भी उन सबके मिलने पर मद्यकी उत्पत्ति हो जाती है। इस पक्षों पूर्वोक्त दोपका लेश भी नहीं है। ___समाधान-ऐसा नहीं कहना चाहिये। मतलब यह है कि समुदित भूतोंसे चैतन्य उत्पन्न होता है, ऐसा कहना उचित नहीं क्योंकि यह कथन विकल्पों को सम्यक् प्रकार से सहन नहीं करता। पांच महाभूतों का जो संयोग है, जिसके बल से चैतन्यकी उत्पत्ति होना मानते हो, वह संयोग કઈ દ્વારા પણ ગ્રહણ થઈ જતે હેત, તે જિનદતે ગ્રહણ કરેલા વિષયનું જિનદાસ દ્વારા પણ ગ્રહણ થઈ જાત પરંતુ એવી વાત કદી જોવામાં કે સાંભળવામાં આવતી નથી. એ વાત જ અસંભવિત છે.
શંક–એક એક ભૂત વડે ચૈતન્યની ઉત્પત્તિ માનવામાં આવે તે કદાચ ઉપર્યુક્ત દોષ સંભવી શકતા હશે, પરંતુ ભૂતના સમુદાય વડે ચેતન્યની ઉત્પત્તિ માનવામાં શો વધે છે? જેમ ગેળ, લેટ, મહુડા આદિ અલગ અલગ પદાર્થમાં માદક્તાને અભાવ હોવા છતાં પણ તે સઘળા પદાર્થોના સંયોગથી બનતી મદિરામાં માદક્તાને સદ્ભાવ હોય છે, એ જ પ્રમાણે પાંચે ભૂતોના સમુદાયમાં ચૈતન્ય સભાવ માનવામાં પૂર્વોક્ત દોષની બિલકુલ સંભાવના રહેતી નથી. આ પ્રકારની ચાર્વાકની શંકા છે)
સમાધાન–આ પ્રકારની માન્યતા એગ્ય નથી–ભૂતના સમુદાય વડે ચૈતન્ય ઉત્પન્ન થાય છે, એ માન્યતા ઉચિત નથી, કારણ કે આ કથન નીચેના વિકલ્પને સભ્ય પ્રકારે સમજ્યા વિના કરવામાં આવ્યું છે-પાંચ ભૂતના જે સંયોગને આધારે આપ ચૈતન્યની ઉત્પત્તિ થવાનું માને છે, તે સંગ ભૂતથી ભિન્ન છે, કે અભિન્ન છે? પહેલે
For Private And Personal Use Only