________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनो टीका
प्र. शु. अ. १ चार्वाक मतस्वरूपनिरूपणम्
५५
किंच पंचमहाभूतातिरिक्ततादृश संयोगग्राहकं प्रत्यक्षं तदन्यद्वा प्रमाणम् ? नाद्यः पक्षः प्रत्यक्षेणातीन्द्रियतदृशसंयोगस्य ग्रहणासंभवात् नातीन्द्रियं वस्तु चक्षुवा कदाचिदपि गृह्यते, तथा सति अतीन्द्रियताया एव व्यावातात् । इन्द्रियमतिक्रान्तमित्यतीन्द्रियम् इति इन्द्रियविषयत्वे तन्न घटेत, तस्मान्न
प्रथमः पक्षः ।
न च प्रमाणान्तरात्तादृशसंयोगस्य ग्रहणमितिवाच्यं तत्प्रमाणान्तरमनुमानमागमोवा । नाद्यः पक्षः तादृशसंयोगग्राहकानुमानप्रमाणेन श्रुतातिरिक्तात्मसिद्धि - रपि संभवतीति स्वाभिप्रेतभूतात्मवादस्य विलोपप्रसंगात् । नाप्यागमः, तवमते आप्तस्य कस्यचिदभावेन तत्प्रणीतागमस्याप्यप्रसिद्धेः । अथ स संयोगो भूतेभ्योभूतों से भिन्न है या अभिन्न ? पहला पक्ष ठीक नहीं क्योंकि पांच भुतों से अतिरिक्त संयोग पदार्थ को स्वीकार करना आपके सिद्धान्त से विरुद्ध है ।
इसके अतिरिक्त पांच महाभूतों से अतिरिक्त उस संयोग को प्रत्यक्ष ग्रहण करता है या अन्य प्रमाण ? प्रत्यक्ष से अतीन्द्रिय संयोग का ग्रहण होना संभव नहीं है । अतीन्द्रिय वस्तु चक्षुके द्वारा कभी भी गृहीत नहीं होती। अगर गृहीत हो तो वह अतीन्द्रिय का विषय स्वीकार कर लिया जाय तो उसमे अतीन्द्रियता घटित नहीं होगी । अतएव पहला पक्ष संगत नहीं है । किसी अन्य प्रमाण से उस संयोग का ग्रहण होता है, यह कहना भी ठीक नहीं, क्योंकि वह अन्य प्रमाण अनुमान है अथवा आगम ? प्रथम पक्ष युक्त नहीं, उस संयोग को ग्रहण करने वाले अनुमान प्रमाण से भूतों से अतिरिक्त आत्माकी सिद्धि भी हो सकती है । अतएव आपके माने हुए પક્ષ (વિકલ્પ) સ્વીકાર્ય નથી, કારણ કે પાંચ ભૂતા સિવાયના કોઈ પણ પદાર્થના સંયાગના સ્વીકાર કરવા તે આપના સિદ્ધાન્તની વિરૂદ્ધ છે.
વળી પાંચ મહાભૂતા સિવાયના તે સંચાગને પ્રત્યક્ષ ગ્રહણ કરે છે, કે અન્ય પ્રમાણ ગ્રહણ કરે છે? પ્રત્યક્ષ દ્વારા અતીન્દ્રિય સયોગોનું ગ્રહણ થવું સ ભવે નહીં. અતીન્દ્રિય વસ્તુને ચક્ષુ દ્વારા કદી પણ ગ્રહણ કરી શકાતી નથી. જે ગૃહીત થાય, તા તે વસ્તુને અતીન્દ્રિય જ ગણી શકાય નહીં. ઈંદ્રિયાથી જે પર હોય અથવા ઇંદ્રિયા દ્વારા જે અગ્રાહ્ય હાય તેને અતીન્દ્રિય કહે છે. તેને ઇન્દ્રિયના વિષય રૂપે સ્વીકારવામાં આવે, તે તેમાં અતીન્દ્રિયતા જ ઘટિત થાય નહીં. આ કથન દ્વારા સિદ્ધ થાય છે કે પહેલા પક્ષ સંગત નથી.
કોઈ અન્ય પ્રમાણ દ્વારા તે સંયોગનું ગ્રહણ થાય છે, એવું કથન પણ ઉચિત નથી, કારણ કે તે અન્ય પ્રમાણુ વિષે અમારેશ એવા પ્રશ્ન છે કે તે અન્ય પ્રમાણ અનુમાન છે કે આગમ છે? પહેલા પક્ષ યુક્ત નથી, કારણ કે તે સ યાગને ગ્રહણ કરનારા અનુમાન પ્રમાણ વડે ભૂતે ઉપરાંત આત્માની સિદ્ધિ પણ થઈ શકે છે. તેથી આપના
For Private And Personal Use Only