________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) ગાલી દેનારને પણ ગાલીદાન સમું આપે છે. જાહેરપત્ર માં કે પુરતમાં પિતાનું નામ આવેલું જુએ છે, તે તે ખુશી થાય છે. પિતાના નામ માટે ધારે તે કરે છે. પોતાનું નામ પ્રસિદ્ધ થાય, તે માટે અનેક પ્રયત્ન કરે છે. એમ અજ્ઞાનને પાડેલા નામમાંજ તેની અહંવૃત્તિ દ્રઢ થવાથી, અન્ય કશું સમજી શકતો નથી પિતાના નામને દેવદત્તભાઈવા છે એવું જેડી અન્ય લેકે બોલાવે, તો તેને સારું સમજે છે. આ સર્વ અશુદ્ધપરિણતિના વિલાસ છે. જ્ઞાનીપુરૂષને પિતાના નામ ઉપર મેહ રહેતો નથી. જ્ઞાની પુરૂષ સમજે છે કે જેમ ઘટપદાર્થ ઓળખવા ઘટ એ શબ્દ સંકેત છે, તેમ મારી મનુણાવસ્થા ઓળખવા માટે એક સંજ્ઞા પાડી છે. અને સંજ્ઞા તે હું નથી. ફક્ત તે થકી જ
માં વ્યવહારમાર્ગ પ્રવર્તે છે; આપણું વીસ તીર્થંકરનાં પણ નામ હતાં, પણ તે નામમાં અહંવૃત્તિ રાખતા નહોતા, તેથી તેઓ સર્વજ્ઞ થયા. દુનિયામાં વ્યવહાર પ્રવર્તવા માટે દરેક વસ્તુઓનાં નામ પડે છે પણ તે નામમાં અજ્ઞાની મેહ પામી ભૂલ કરે છે. અને જ્ઞાની મેડ પામતા નથી. આત્માએ અવંતિવાર જન્મ ધારણુ કર્યા. તે વખતે તેનાં જુદાં જુદાં નામ પાડવામાં આવેલાં પણ તેમાંનું હાલ એકે નથી. તેમ વળી હાલ જે નામ પાડયું છે, તે અન્ય આગામીભવમાં રહેવાનું નથી તે હવે સમજે કે આપણું કયું નામ
For Private And Personal Use Only