________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પર) पार्थमणिसम ध्यान तारु, सिद्धबुद्धता बरे॥ परम ब्रह्मस्वरूप पामी, नाम रूप नहीं घरे. तदातुं. ||३|| गाडीमांहि वेतीने झट, चालजे निज घरे॥ सारथि मनटुं अश्वइन्द्रिय, साचवे सुखसरे. तदातुं. ॥४॥ डेल्ली बाजी जीतीले भाइ, मायाथी शोद मरे १५ बुद्धिसागर चेत झटपट, चेतना करगरे. तदातुं. ॥५॥
હે આત્મન્ યદિ તું વિવેક દ્રષ્ટિથી રવાપરને વિભાગ કરી, ચૈતન્ય તત્વનો અનુભવ સમ્યગ જ્ઞાનથી શ્રીવીરપ્રભુના પિઠે કરે તે તું પણ અજરામર થઈ , સિદ્ધ શિલાની ઉપર પરમાતમમય થઇ, સાદિ અનંતમે સ્થિર થાય જ્યાં અનંતા સિદ્ધ છે ત્યાં તું પણ અસંખ્યાત પ્રદેશથી નિર્મલ સિદ્ધ સનાતનતા પ્રાપ્ત કરે.
શિધ્યપ્ર—હે કૃપાસિંધુ ગુરો એકસ્થાનમાં અનંત સિદ્ધ જીવો શી રીતે રહી શકતાં હશે ! તેમજ એક આતેમના પ્રદેશ ભેગા અન્ય સિના પ્રદેશ રહેવાથી ભેળ સેળ પાણું થઈ જાય કે નહીં?
ગુરૂ– હે વિનય, જિજ્ઞાસુ શિષ્ય એક સ્થાનમાં અને નંત સિધ્ધ રહે છે, તે પણ તેમને બાધ આવતો નથી જેમ એક ઓરડામાં એક દીપકને પ્રકાશ માઈ રહે છે, તેમજ તેજ ઓરડામાં શત દીપકને પ્રકાશ પણ માઈ
For Private And Personal Use Only