________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ત્માઓ, પંચભૂત, વિગેરે પ્રકાર તરે જગત કહેવાય છે. તેમાં આત્મા તથા, પંચભૂત પણ અનાદિકાળથી છે, તેથી તેને બનાવનાર કોઈ સિદ્ધ થતો નથી. પરકત્વ સ્વભાવને સંપૂર્ણ ક્ષય કરનાર અને આત્મસ્વરૂપને સંપૂર્ણ પ્રગટ કરનારને મુક્ત ઈશ્વર કહેવામાં આવે છે. માટે એવા ઈશ્વરમાં જરા માત્ર પણ કર્મની ઉપાધિ તથા જગતવની ઉપાધિને સંભવ નથી. નવા રૂશ્વર રાજા - તને વાર્તા સ્થાન છે. અનેકાન્ત જેનદર્શનમાં કથંચિત નયની અપેક્ષાએ જીવને ઈશ્વર માનીને કર્મકતૃત્વની સિદ્ધિ કરે છે. અનાદિકાળથી જીવને કમ લાગ્યાં છે, અને તેથી
જીવ સંસારી કહેવાય છે. જગતમાં અનંતજી વર્તે છે. તેઓ રાગદ્વેષથી કર્મ ગ્રહણ કરે છે, અને તેથી તે કર્મ ! કર્તા તથા ભક્તા કહેવાય છે અને તેથી જીવ અનેક પ્રકા૨નાં શરીરને ચારગતિમાં ધારણ કરે છે. જીવ તે કર્મ સહિ. ત હોય છે ત્યાં સુધી કર્મસહિત ઈશ્વર કહેવાય છે. અને જેનાં કર્મ નાશ પામ્યાં છે, તે કર્મરહીત ઈશ્વર અનંત સિદ્ધ કહેવાય છે. મલીન સુવર્ણ અને નિર્મલ સુવર્ણ એમ સુવર્ણના બે ભાગ પડે છે, તેમ અત્રપણ કર્મ સહિત ઈશ્વર રૂપ જીવો અને જેઓએ કર્મનો સંપૂર્ણ નાશ કર્યો છે, એવા સિદ્ધ છે, એમ બે ભેદ પડે છે. સિદ્ધ જેને કદિ કર્મ લાગતાં નથી. કારણ કે કર્મ લાગવાનું કારણ રાગ
For Private And Personal Use Only