________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૯ )
ધરૂપી પુરૂષનું એકેક અંગ માનીને, બીજા અંગનું ખડન કરે છે, અને પુરૂષના નાશ કરે છે ત્યારે જૈનદર્શન સર્વે અંગને સાપેક્ષતાએ, ભેગાં મેળવીને ધર્મરૂપી પુરૂષનુ પ્રતિપાદન કરે છે, માટે જૈનધર્મ તે અંગી છે, અને બીજા દર્શન અંગ છે. માટે અગીભૂત જૈનધર્મનું આરાધન કરવાથી, સત્ ધરૂપ અંગનુ` આરાધન થઇ શકે છે. માટે ૬નીયામાં સાપેક્ષબુદ્ધિથી સર્વ ધમ ા સાર ગ્રહણ કરનાર, અને શાંતિ તથા ભાતૃભાવ, સપ ફેલાવનાર જૈનધમ છે અને જૈનધર્મના આાધનથી મુક્તિ મળે છે, જૈનધર્મરૂપ મહાસમુદ્ર તેમાંથી ઉછળેલા બિદુસમાન દુનીયાના અન્યધર્મો છે, ડ્મશન છે, તે જીનકથીત ધર્મનાં અંગ છે. અને જૈનધર્મ તે અ`ગી છે તે ઉપરશ્રી આનંદધનજી મહારાજશ્રી કહેછે કે—
नमिनाथ स्तवनम्. ॥ યુ. |
’
पड् दर्शन जिनअंग भणजे, न्याय षडंगजो साधेरे, नमि जिनवरना चरण ऊपासक, घटदर्शन आराधेरे षट ॥ १ ॥ जिन सुर पादय पाय वखाणुं, सांख्य योग दोय भेदरे, आतમસત્તા વિવરણ રતા, સદ્દો ટુન બંગ અવતરે, ૧૩ ।। ૨ ।। भेद अभेद सुगत मीमांसक, जिनवर दोयकर भारीरे, लोका
For Private And Personal Use Only