Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 540
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩૧ ) પાકારે છે. પણ પેાતાનાં આચરણ સુધારતા નથી. અને જાણે તત્ત્વ પામ્યા એમ માની સ્વેચ્છાચારી બને છે, તેમને હિતશિક્ષા કે જ્ઞાનનું ફળ વિરતિ છે. આશ્રવનાં આચરણ છેાડી, સંવરનાં આચરણ ગ્રહણ કરવાં. શ્રાવકનાં ખરવ્રત ગ્રહણ કરવાં અને શક્તિ હાય તે દીક્ષા અંગીકાર કરી પંચમહાવ્રત પાળવાં. એકાંત ક્રિયાવાદીને હિતશિક્ષા કે જ્ઞાનપૂર્વક ક્રિયાથી સંવર તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે. શાશનની ઉન્નતિ જ્ઞાનથી તથા પોતાનાં નિર્મલ આચરણથી થાય છે. જ્ઞાનથી શાસન ચાલે છે. ભગવાની વાણીરૂપ શ્રુતજ્ઞાનના પરમ આધાર છે. જ્ઞાન ભણવું, ભણાવવુ, જ્ઞાનાભ્યાસીઓને હાય આપવી, જ્ઞાનવિના અંધારૂ છે. દેવગુરૂ ધર્મને પણ જ્ઞાનવિના કાઈ જાણી શકતું નથી. માટે સૂર્ય સમાન એવા જ્ઞાનનુ એકચિત્તથી આરાધન કરવું, ग्रन्थकर्तृ प्रशस्तिः चतुर्विंश: स्वामी जिन भगवतां, वीरभगवांस्तदीया शिष्याणां विशदपरिपाटी बहुरभूत्, मुनिस्तस्यां श्रीहीरविजय इति - प्रादुरभवत् । यदाऽऽदिष्टे जीवैः सुलभमभवन्मोक्षविभवम् ॥ १॥ सहेजसागरस्तस्य शिष्योऽभून्मुनिपुङ्गवः || चारित्रशुद्धिर्त्ताऽसौ तच्छियो जयसागरः जयसागर शिष्योऽपि, जीतसागरनामकः ॥ धर्मैकजीवनस्तस्य, शिष्योऽभून मानसागरः ॥ ૨ ॥ || ક્ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546