Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 539
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) केवलज्ञानि वीरना, वचने छे विश्वास ।। काललब्धि सामग्रीथी, फळशे सघळी आश ॥१६३ ॥ श्रीसंखेश्वर पासजी, करतो सेवक स्हाय ।। नगर धुलेवा आवीने, बुद्धिसागर गाय ॥ १६४ ।। केशरीया रूषभप्रभु, करजो मुजपर म्हेर ॥ आप्पसाए आरमां, थाशे लीलाल्हेर ॥ १६५ ।। ओगणीस बासठ सालमां, वसन्त पञ्चमी दिन। नगर धुलेवामां को, पूर्णरन्थ मुखलीन ॥ १६६ ।। ભાવાર્થ—-સુગમ છે, તેથી વિશેષ લખ્યું નથી. આ ગ્રન્થ દુહામાં રચવાને પ્રારંભ ઈડરગઢમાં સંવત ૧૬૨ માગશર સુદી એકમના રોજ કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ વિજાપુરના સંઘમાં કેશરીયાજી જતાં સ્થિરતાના વખતમાં પ્રાંતિજ, અહમદનગર, રૂપાલ, ઢીટાઇ, શામળાજી વિછીવાડા, ડુંગરપુર અને કેશરીયાજીમાં રચના થઈ હતી. ૧રપ દહાથી શ્રી કેશરીયાજીમાં શ્રી રૂપવિજયજી મહારાજની દેરીની ઉપર એક ઉંચી ટેકરી છે, ત્યાં બાકીની રચના કરવામાં આવી હતી. શ્રી કેશરીયાનાથની કૃપાથી, ધુલેવાનગરમાં દુહાથી પૂર્ણ ગ્રંથ સમાપ્ત કર્યો. જ્ઞાનવિાગ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે, માટે આ ગ્રંથ વાંચી જ્ઞાનકિયાપરાયણ થવું. શુદ્ધ આચરણ વિનાના શુષ્ક જ્ઞાનિ હેલીના ફાગની પેઠે, આત્મા આત્મા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546