________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર૧ )
છે. તે અગસાપેક્ષતાએ ગ્રહવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને નિરપેક્ષતાએ ગ્રહણ કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. સમકિતી જીવ સભ્યજ્ઞાનથી સર્વત્ર માધ્યસ્થભાવ ધારણ કરી શકે છે, અને તેથી ઉપશમાદ્રિભાવની પ્રાપ્તિ થાય છે. ખીજા ધર્મવાળા તરવારની ધારથી અને બંદુક તથા તાપના ગાળાથી ધમાતિ પટે લડે છે. અને લાખા મનુષ્યના સંહાર કરે છે. ત્યારે સમુદ્ર સમાન ગભીર જૈન ધર્મ વિવેકરૂપ તરવારની ધારાથી, અને જ્ઞાન ધ્યાનરૂપ બંદુક અને તોપના ગોળાથી, મેહયા કામ ક્રોધાદિક અતરના શાને સ'હારી, આત્માની ઉન્નતિ ઇચ્છે છે, ધમ' માટે ટાઇ જીવને સંહાર કરવા. તે જૈન ધર્મ સ્વીકારતા નથી દુનીયામાં મનુષ્યોના હૃદયમાં રહેલા ક્રોધ, માયા, માન; લોભાદિક દોષોને ટાળવા મનથી પણ કેાઇ જીવને મારવા નહીં, સત્યવચન ખેલવું. ચારી કરવી નહીં, પરસ્ત્રી મા એન સમજવી, લાભથી ધનવૃદ્ધિમાં અશક્ત થવું નહી. સંતાષ રાખવા, ભાતૃભાવ સર્વજીવાની સાથે રાખવા. સપ કરવા, પરોપકાર કરવા, દેવગુરૂનું પૂજન કરવું, માતપિતા તથા વડીલની સેવા કરવી. એવા ઊત્તમગુણ્ણાના બેધ આપી નાત જાતના ભેદ રાખ્યા વિના, સર્વ મનુષ્યને મુક્તિની ચૈાન્યતા અતાવે છે. જૈનધર્મ પાળનારાએ દારૂ માંસનુ કદાપિકાળે ભક્ષણ કરતા નથી. સુધારાથી સુધરેલા, પ્રાચી
For Private And Personal Use Only