________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ડન કરી વૈર, ઝેર, કુસંપથી દુનીયામાં અશાંતિ ફેલાવે છે. ત્યારે તે સર્વબદીને સાપેક્ષાપણે સમજાવીને, જૈનદર્શન કહે છે કે કથંચિત્ ભક્તિથી પણ મુક્તિ છે. પણ ભક્તિ દોષરહિત એવા પરમાત્માની હોવી જોઈએ અને તેમના ગુણને સ્મરી પિતાના હૃદયમાં પ્રકાશ થ ઈએ, તથા આત્માનું ધ્યાન કરવું. આત્માનું શદવડે ગાન કવું તે પણ આત્મ પ્રભુની ભકિત છે. કથંચિત્ આત્માની
ગથી પણ મુક્તિ થાય છે, તથા બ્રહ્મજ્ઞાનથી પણ મુક્તિ જાય છે. એમ સર્વ દશનના અંશને સાપેક્ષ દષ્ટિથી જૈન માને છે. તેથી જૈનનમે દુનીયામાં ટામાં મોટે અને શાંતિ ફેલાનાર તથા ભાતૃભાવ વધારનાર ધર્મ છે. જેનદમમાં સર્વ ધર્મ ભળે છે, તેથી જૈનધમ આરાધનથી સર્વ ધમનું આરાધન થાય છે. જેમ એક મનુષ્ય છે, તેને કેઈ હાથ પકડીને કહે કે, હાથ તે મનુષ્ય છે, કઈ પગ પકડીને કહે કે, પગ તે મનુષ્ય છે. કોઈ મરતક પકડીને કહે કે, મસ્તક તે પુરૂષ છે; કોઈ પિટ ઉપર હાથ ફેરવીને કહે કે પેટ તે પુરૂષ છે, એમ અકેક જુદાં જુદાં અંગ માનવાથી અને બીજા અંગને નિષેધ કરવાથી, પુરૂષ માજે સિદ્ધ થતો નથી. પણ હાથ, પગ, મસ્તક, પેટ, વિગેરે સર્વ અંગને ભેગાં કરીને માને તે પુરૂષ માન્યું કહેવાય છે. તેમ અત્રપણ સાંખ્ય, મીમાંસક, વેદાંત, બદ્ધ, એ વાદી
For Private And Personal Use Only