________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨). ણ ઘટ બનતું નથી, તેથી કુંભાર વિગેરે નિમિત્ત - રણ છે, માટી રૂપ ઉપાદાન કારણથી, ઘટ ભિન્ન નથી, તે સહજ સમજાશે, તેમ અત્રે પણ સમજવાનું કે, ઈશ્વર જગતુકર્તા માને છે, તે તે ઈકવર જગતનું ઉપા દાન કારણ છે કે નિમિત્ત કારણ છે. જે ઇવરને જગ
નું ઉપાદાન કારણ કહેશે તે જગત્ પણ ઈશ્વરરૂપ થઈ પડયું, ત્યારે પાપી, ધર્મ, હિંસક, વ્યભિચારી વિગેરે સર્વ રૂપે તે ઈશ્વર હોવાથી ઈશ્વર પોતેજ વધા, નરકમાં જનાર તથા મેક્ષમાં જનાર પણ ઈશ્વર ઠા, પુણ્ય પાપ બંધન મુક્તરૂપ પણ ઈશ્વર ડરવાથી, તપ, જપ, બંધ, મોક્ષ વિગેરેની વ્યવસ્થા સિદ્ધ કરશે નહિં. આ પ્રમાણે ઈશ્વરને માને છે, તેના મનમાં ચેર, વ્યભિચાડી, ગિહત્યા કરનાર સર્વ ઈશ્વર છે, તે તેને પણ નમસ્કાર કરી લેવા જોઈએ. તથા સર્વ ઈકવરરૂપ હોવાથી સન્યાસ લે, દયા દાન કરવાં, ઈશ્વરપૂજન કરવું, તે સર્વ અસત્ય કરે છે. માટે તે પક્ષ પણ તમારાથી માની શકાશે નહીં. તમે કહેશો કે, ઈકવર જગતનું નિમિત્ત કારણ છે, ત્યારે અમે પુછીએ છીએ કે, જગત્ એકાંત સત્ છે કે અસત્ છે? તથા ઈશ્વર જગતમાં તે કે જગની બહાર છે ? જે તમે કહેશો કે, જગતું એકાંત
છે, ત્યારે સમજે કે જે સત્ વતુ હોય છે, ત્રિકા
For Private And Personal Use Only