________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩). લમાં વર્તે છે, તેથી જગત – માનવાથી અનાદિકાળથી જગત્ છે, અને તેને અંત આવશે નહીં. માટે જગતને એકાંત સત માનવાથી તેને કર્તા ઈશ્વર કહેવાય જ નહીં. જગને એકાંત અસત્ માનશો, તે આકાશપુલ જેમ એકાંત અસત્ છે, તેને કોઈ ઉત્પન્ન કર્તા નથી, તથા તે આકાશકુસુમ અસત્ હેવાથી ત્રિકાલમાં ઉત્પન્ન થતું નથી. તેમ જગત્ પણ એકાંત અસત્ હોવાથી તેની ત્રિકાલમાં ઉત્પત્તિ થઈ શકે નહીં. તે તેનો કર્તા ઈશ્વર કેમ કહેવાય ? અપિતુ કદાપિ કાળે કહેવાય નહીં, માટે એ બે પક્ષથી પણ ઈકવર જગકર્તા સિદ્ધ ઠર્યો નહીં. તથા વળી રાગદ્વેષ રહીત એવો ઈશ્વર તેને જગત્ રચવાનું કંઈ પણ પ્રજન. નથી ખ્રીસ્તિ કહે છે કે, દુનીયાને બનાવનાર ઈશ્વર તેમને ઈશ્વરથી જુદો છે અને તેણે જ દીવસમાં દુનીયા બનાવી, અને રવિવારના દિવસે થાક લીધે, અને દુનીયાને બનાવ્યાને લગભગ છ હજાર વર્ષ થઈ ગયાં. બ્રહ્માવાદી કહે છે કે, જગને કર્તા બ્રહ્મા છે, અને વિષ્ણુધર્મવાળા કહે છે કે, જગતને બનાવનાર વિષ્ણુ છે. આ સર્વમાંથી એક પણ જગને કર્તા પૂર્વોક્ત દૂષણોથી સિદ્ધ કરતો નથી. ત્યારે કઈ કહેશે કે, જગત્ એકાંત કાર્યરૂપ નથી. જગની અંદર નવતત્વને સમાવેશ થાય છે. આ
For Private And Personal Use Only