________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૯) एकैकस्मिन् द्रव्ये गुणे पर्याये च सप्तसप्तभंगा भवत्येव अतः अनंतपर्यायपरिणते वस्तुनि अनंताः सप्तभन्यो भवति इति रत्नाकरावतारिकायां.
દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં, સાત સાત સભંગી લાગે છે. એ સપ્તભંગીના પરિણામને યાદ્વાદપણું કહે છે. સ્વધર્મમાં પરિણમવું, તે અતિધર્મ છે. અને પરધર્મમાં પરિણમવું, તે નારિત ધર્મ છે, એ સપ્તભંગી વતુ ધર્મમાં છે. વહુ પિતાના પર્યાયે છતાપણે છે, અને પર પર્યાયે જે અન્યદ્રવ્યમાં પરિણમે છે, તેને ઉત્તમ છે. તે નારિત ધર્મ છે. એકજ વરતુમાં અસ્તિત્વ અને નાતિત્વ એક સમયમાં વર્તે છે. વસ્તુમાં રહેલા અનંત અસ્તિ ધર્મ અને અનંત નાસ્તિ ધર્મ કેવલ જ્ઞાનીને એક સમયમાં સમકાલે ભાસે છે. તે અનંત ધમને શ્રી કેવલજ્ઞાની ભંગાંતર વચનથી કહી શકે છે. અને છેધસ્થ તે ધર્મને શ્રદ્ધામાં એક કાળમાં સહે છે. અને કેવલીને ભાસનમાં સમકાલે છે. અને વરંતુના અનંત ધર્મનું ભાસન શ્રી કૃત જ્ઞાનીને કમપૂર્વક થાય છે. કારણ કે, ભાપાથી સર્વ ધર્મ અનુક્રમે કહેવાય છે. તેથી એક કાળમાં સર્વ કહ્યા જાય નહીં. તેથી અસત્ય થાય માટે જે શાત્ર પદે પ્રરૂપીએ, તે સત્ય થાય છે. માટે સત્ત પૂર્વક સપ્તભંગી કહેવામાં આવે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય, વિભાવ, છે તે
For Private And Personal Use Only