________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
ઉપાય સમજી આત્મા પોતાનેજ કહે છે કે, તું જ્ઞાનનાક્ષયેાપશમભાવથી, પોતાના ગુણની શેાધ કર. ગુણુનું ધ્યાન કર, અત્રજ્ઞાનનીયેાપશમતા લેવાનુ કારણ એ છે કે, જ્ઞાનની પ્રાપ્તિ થયેાપશમભાવે અને ક્ષાયિકભાવે છે. સાધક અવસ્થામાં મારમા ગુણ સ્થાનક સુધી જ્ઞાનના ક્ષયેાપશભાવ વર્તે છે. અને તેરમા ગુણટાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્યાંસુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, ત્યાંસુધી જ્ઞાનના ક્ષયેાપશમભાવે આત્મગુણની શેષ કરવાની છે. હે ચેતન, પચ ઇન્દ્રિયા દ્વારા બહિર વિષયને ગ્રહણ કરવાથી, પેાતાના સ્વરૂપનું ભાન તારાથી ભૂલાય છે. જયારે અહિર પદાથામાં જ્ઞાનના ઉપયોગ ભળે છે, ત્યારે પોતાના સ્વરૂપનું ધ્યાન તથા મરણ થતું નથી. અને જ્યારે આત્મસ્વરૂપમાં ચૈતના ભળે છે, ત્યારે ખાદ્યપદાર્થાનુ` વિસ્મરણ થવાથી આપાઆપ રાગદ્વેષ થતા નથી. અને ભૂતકાળનાં લાગેલાં કર્મ આત્મપ્રદેશેાથી ખરવા માંડે છે. અને વર્તમાનકાલમાં આત્મધ્યાનથી સંવર વર્તે છે. ટીપે ટીપે જેમ સરોવર ભરાય છે, અને કાંકરે કાંકરે જેમ પાળ અધાય છે, તેમ અલ્પ અલ્પ પણ પ્રતિદિન આત્માના ઉપયાગ રાખી ગુણાનું ધ્યાન કરવાથી તે તે ગુણાની પ્રાપ્તિ થાય છે. જે જે ગુણાને ખીલવવા હાય, તે તે ગુણાનુ એકસ્થિર ઉપયોગથી ચિતન કરવુ. અને તેતે ગુણાને માટે સયમ કરવેા. તેથી તે સુ
For Private And Personal Use Only