________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પહaઓ હોય તે કઈ નદીમાં સમુદ્રનું પાણી જાય, પણ તે અંશે કવચિત્કાળે એમ બને છે. તેમ અત્ર પણ જૈનધર્મમાં રસમાવેશ થાય છે, અને અન્યમાં જૈનધર્મની ભજના છે, માટે જૈનધર્મનું આરાધન કરતાં સર્વ ધર્મનું આરાધન થાય છે.
પ્રશ્ન--જૈનધર્મને કોણ પાળી શકવાને સમર્થ છે?
ઉત્તર--જે જે મનુ પિતાના આત્માનું વરૂવ - મજી શકે છે, અથવા જે પોતાના આત્માની ઉન્નતિ ઈ છે છે, તે સર્વ લોકે જૈનધર્મ પાળી શકવાને સમર્થ છે.
પ્રન–જૈનધર્મ પાળવાથી આ ભવમાં તથા પરભવમાં શા શા ફાયદા થાય છે?
ઉત્તર–-જૈનધર્મ પાળવાથી આ ભવમાં દયાની બુદ્ધિ થાય છે. પરોપકાર, સત્ય બોલવું, ચોરીનો ત્યાગ, મિથુનને ત્યાગ, સંતાપ, સમતા, ગંભીરતા, ક્ષમા, સરળતા, વૈરાગ્ય કામવિકારોને જય, દુર્વ્યસનનો ત્યાગ, ભાતૃભાવ, નિઃસ્પૃહતા વિગેરે અનેક સદગુણોની પ્રાપ્તિ આ ભવમાં થાય છે તથા શ્રમણવ્રત, તથા શ્રાવકવૃતોની પણ પ્રાપ્તિ થાય છે. આ ભવમાં કામવિકાર, રાગદ્વેષાદિક અન્તરના શરૂ ઉપર જય મેળવવાથી, આત્મા નિર્મળ થાય છે, અને તેથી આમિકસુખને અનુભવ થાય છે. અને પરભવમાં તેથી દેવનિ વા ક્ષપદ મળે છે.
પ્રશ્ન-જૈનધર્મમાં સર્વ ધર્મનો સમાવેશ થાય છે,
For Private And Personal Use Only