________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
અનાદિ કાળથી ચાલતા આવે છે. તેમ મિથ્યાત્વ પણ અનાદિકાળથી છે. જે જે તીર્થંકરો ઉત્પન્ન થાય છે, તેઓ. પૂર્ણ ધર્મ સ્વરૂપનો ઉપદેશ ભવ્ય જીવાની આગળ કરે છે. પ્રશ્નઃ- જૈન ધર્મને તમે સત્ય તથા મોટા ધર્મ શાથી માના છે ?
ઉત્તર:--દુનીયામાં ચાલતા જે જે ધર્મના પન્થા છે; તેમાં જે જે સત્યતાના અંશ રહ્યા છે, તે સર્વ સત્ય અંને જૈન ધર્મ સાપેક્ષદ્રષ્ટિથી ગ્રહે છે. અર્થાત્ દુનીયાના સર્વ ધર્મના સત્ય ભાગ જૈન ધર્મમાં સમાય છે. તેથી દુઃ નીયાના અનેક ધર્મોના સમાવેશ જૈન ધર્મમાં થાય છે માટે જૈન ધર્મ માટો કહેવાય છે.
પ્રશ્ન- દરેક ધર્મની સત્યતાના જૈન ધર્મમાં સમાવેશ થાય છે. તે દૃષ્ટાંતપૂર્વક સમજાવશે ?
ઉત્તર—હે પ્રિય ભવ્ય ! સાંભળે! મહાયાગિરાજ અધ્યાત્મજ્ઞાન શિરોમણિ શ્રી આન ધનજી મહારાજ કહે છે ठे, जिनवरमां सघळां दर्शन के दर्शने जिनवर भजनारे सा
માં સધન તાની ર્સાદ. ટિનામાં સાગર મઝના પીન ઝિનમૈગ મળીને જૈનદર્શનમાં સઘળાં દર્શન અર્થાત્ ઃનીયાના સર્વ ધર્મ પન્થના યાદ્વાદષ્ટિ સાપેક્ષતાએ જોતાં સમાવેશ થાય છે, જેમ સાગર એટલે સમુદ્રમાં સર્વ નદીયે. ભળે છે, પણ નીચેામાં સમુદ્રની ભજના છે. ભરતીઓટ
For Private And Personal Use Only