________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૮). વ્યકિતથી એક વિઘણ છે, એમ માનતા ઘણા દેશે આવે છે. આત્મા મધ્યમ પરિણામવાળો હેવાથી, સર્વ વ્યાપક હઈ શકતો નથી. એવી આભાની સ્થિતિ છે. સર્વત્ર વ્યાપક જે વિષ્ણુ માનશે તે આકાશની પેઠે નિષ્ક્રિય કરવાથી, અવતારાદિકને ધારણ કરી શકે નહીં. ઈત્યાદિ ખડેન સમિતિ તકર્ક, શાસ્ત્ર વાર્તા સમુરચય, ધર્મ સંગ્રહણી વિગેરે ગ્રંથિથી જોઈ લેવું. તથા ઈશ્વર જગતને કર્તા સિદ્ધ થતું નથી, તેનું વિવેચન તત્ત્વાદ, અજ્ઞાનતિમિર ભાસ્કર, તથા સ્યાદ્વાદ મંજરી, સમ્મતિ તકર્ક, તથા -
સ્મીયર જૈન ધર્મ અને પ્રીતિ ધર્મના મુકાબલે વિગેરે ગ્રંમાંથી જોઈ લેવું.
પ્રઃ—જેને ઈશ્વરને જગન્ના કર્તા તરીકે સ્વીકારતા નથી, ત્યારે ઈશ્વર કર્તા વાદીને જૈન ધર્મમાં સમવેશ થશે નહીં, તેનું કેમ?
ઉત્તર–હે ભવ્ય ! જે સત્ય તત્વ હોય છે, તેને જેને સ્વીકારે છે. જગને સ્ને ઈશ્વર કોઈ પણ પ્રમાણથી સિદ્ધ ઠતો નથી. પ્રથમ અમે પુછીએ છીએ કે, ઈશ્વર સાકાર છે કે નિરાકાર છે? જે ઈશ્વર સાકાર છે, તે તે શરીરથી એક દેશ વ્યાપી છે, કે સર્વ દેશ વ્યાપી છે. જે કહેશો કે, ઈશ્વર સાકાર છે, અને તે એક દેશ વ્યાપી છે. વા તે પ્રત્યક્ષ આંખે સાકાર હોવાથી
For Private And Personal Use Only