________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
થ્યા તું કલેશ પામે છે. શા માટે બાહ્ય દેશના મમત્વથી મનમાં વિકલ્પ સંકલ્પ કરે છે ! માહ્યદેશ ત્રણે કાળમાં હારા થનાર નથી. અને તુ અનેા થનાર નથી. મનમાં પુનઃ પુનઃ જીવ વિચાર. દેશ વેશના દ્વેષથી ફ્રાગટ હે ભવ્ય કલેશ પામે છે. અનેક પ્રકારના ઇષ્ટ અને અનીષ્ઠ વેષેામાં પશુ રાગ અને ધબુદ્ધિથી પાતાની મેળે તું અધાયા છે તેના મનમાં વિવેકથી વિચાર કરીને આત્મરૂપને સત્ય માર્ગ અંગિકાર કરી, શુદ્ધપરિણતિનુ સેવન કર, કે જેથી અનંત સુખ પામે, હવે સત્ય એક આત્મ સ્વરૂપ જાણીને તેની પ્રાપ્તિ માટે એકાંત નિરૂપાધિસ્થાનનું સેવન કરવું
જોઇએ તે બતાવે છે.
॥ દુદા ॥
त्यागी सहु व्यवहारने, निर्जन जंगल सेव || निरुपाधिपद पावा, त्यागो मिथ्या देव ॥ १५३ ॥ द्रव्य क्षेत्रने काल भाव, सामग्री सद्भाव | સાનુકૂળતા યોગથી, વનો શુદ્ધ વનાવ || कथनी कथतां शुं थयु, जो नहि तत्व पमाय ॥ रख तं रहेणी आत्मनी, थावे चिन्मयराय ।। १५५ ।। ध्यावो अन्तर जग धणी, पामो शाश्वतमेव ॥
૪ ||
सत्य सत्य पद पामवा, सेवो आतम देव ।। १५३ ।।
For Private And Personal Use Only