________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गच्छ गच्छमां भिन्नता, बाह्यक्रियामां फेर ।। आत्मज्ञाननी लोपता, अरे महा अन्धेर ॥ १५७ ॥ ज्ञानी जनतो अल्पछे, कल्पक्ष सम कयांय ।। अज्ञानी अथडायरे, पग पग ज्यांना त्यांय ।। १५८ ॥ अहो विषम आ कालमां, समजे नहि जन थोक || यादृशी भवितध्यता, घटे न करवो शोक ॥ १५९॥ सर्वाशे परिपूर्णछे, जिन दर्शन स्याद्वाद ।। ज्ञान विना जे साध्यता, निजबुद्धि उन्माद ॥ १६० ।।
ભાવાર્થ-શ્રવણ માર્ગને ઉદ્દેશીને કહે છે લેખક પિતાના આત્માને પણ બોધાર્થમ કહે છે કે હે આત્મા તું જગતના સંકલ્પવિકલપકારક, તથા : રાગદ્વેષમય એવા સર્વ
વ્યવહારને ત્યાગીને, આત્મજ્ઞાનવડે સહિત તું નિર્જન જંગલમાં વાસ કરીને આત્મધ્યાન કર. મનુષ્યના સંસર્ગથી અનેક પ્રકારની ઉપાધિને સંસર્ગ થાય છે અને તેથી મનની ચંચળતા વૃદ્ધિ પામે છે, માટે પ્રથમ દ્રવ્યાનુયેગવડે આત્મતત્ત્વનું સભ્ય જ્ઞાન કરીને પશ્ચાત્ મનુષ્ય સંસગ રહીત રથળામાં ધર્મધ્યાન કરવું શ્રેયસ્કર છે. શ્રી સમતિ તર્ક દ્વિતીયકાંડની વૃત્તિમાં પણ ધ્યાનનું વર્ણન કરતાં પ્રથમ નીચે મુજબ કહ્યું છે. પત્ર ર૭૨.
यथा-पापध्यान द्वयमपि हेयं ऊपादेयं तु प्रशस्तं धर्म
For Private And Personal Use Only