________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૭)
પરમાત્માની ઐક્યતા કરાવી આપશે. સ્યાદ્નાદભાવે અન્તરમાં શુદ્ધપરમાત્મભાવના ભાવે આગમસારમાં કહ્યું છે કે एहिज अप्पा सो परमप्पा कम्मविसेसोइ ॥ जायोजप्पा इयमे देवज्जाजुसो परमप्पा वहु तुम्हे अप्पो अध्पा ॥ १ ॥
આજ આત્મા તેજ પરમાત્મા છે. તેજ શુદ્ધ બ્રહ્મ છે. કિંતુ કર્મસ’ખંધથી જન્મ મરણ કરે છે. પણ આ શરીરમાં જે જીવ છે તેજ દેવ છે. તેજ પરમાત્મા છે. માટે હું ભવ્યેા ! તમે પેાતાના આત્માનું ધ્યાન કરા. તરણતારણ આબેટ સમાન આત્મા છે. તા શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વીરતરાગ સ્તોત્રમાં કહે છે કે
॥ જોદ ॥
यः परमात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् ; || आदित्यवर्णस्तमसः परस्तादासनंति यं ॥ १ ॥
જે આત્મા પરમાત્મરૂપ છે, અને તે પરમજ્યોતિ છે, પચપરમેષ્ટિથી પણ અધિકપૂજ્ય છે. કારણ કે, ૫'ચપરમેષ્ઠિ તે મેાક્ષ માર્ગના દર્શાવનાર છે; પણ મેાક્ષમાં જનાર તે આત્માજ છે. આત્માજ અજ્ઞાનના નાશ કરનાર છે; સર્વ કર્મકલેશને ક્ષય કરનાર પણ આત્મા છે. આત્માજ પરમશ્રેય:નુ કારણ છે. એવા ઉપાદેય આત્માની શ્રદ્ધા કરવી અને શરીર, ધન વિગેરે પરવસ્તુ સમજીને તેમાં થતો મમત્વ
For Private And Personal Use Only