________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૨) ભાવાર્થ-ડે જીવ જે મનુષ્યજન્મ પામીને સ્યાદ્વાદતત્વમય ધર્મની આરાધના કરીશ નહી તેા નીચગતિમાં અવતાર ધારણ કરીશ. અને વારંવાર પશ્ચાતાપ કરીશ—આ છેલ્લી માજી અપ્રમત્ત ભાવથી જીતીલે. નાણું મળશે, પણ ટાણું નહિ મળે એ અમૂલ્ય કહેવતને ભુલી જઇશ નહિ. સ્યાદ્વાદમાપદેષ્ટા શ્રી સર્વજ્ઞની મનમાં રીતિ લાવીને તું પણ ચૈતન્યધર્મનુ સાધન કરીલે. આત્મધર્મની આરાધનાથી અનંતજીવા ભૂતકાળે સિદ્ધ થયા; અને થાય છે. અને ભ વિષ્યકાળમાં પણ અનતજીવ સિદ્ધભગવ'ત થશે. તમ્યમાત ના યાનથી ચિદાનન્દભગવતપણુ પ્રાપ્ત થાય છે, એમાં ક્રિ’ચિત્ક્ષણ સ`શય નથી. તથતિ એમ શબ્દ ચારણ માત્રથી તેા કંઇ આમહિત થતું નથી. તત્ત્વ વાયનુ યથાર્થજ્ઞાન થવુ જોઇએ. તત્ત્વ પરમાત્મનઃ રવનીયાસિ તે ૫ રમાત્માના તુ જીવ છે. પરમાત્માને તું જીવ સેવક છે. અને પરમાત્મા રવામી છે. એ રીતે કેટલાક મતવાદી અર્થ કરે છે, અને કહે કે જીવ તે પરમાઆ રૂપ થતે નથી-માટે આપણેતા સેવકપણું સ્વીકારી, ફક્ત પરમાત્માની ભક્તિ કરવી જોઇએ-એમ તેમનું એકાંતવચન મિથ્યા છે. અને કાંતવાદમાં કંથ ચિત્ સ્વામીસેવકભાવ માનવાથી કાઇ જાતના દોષ આવતા નથી, તે બતાવે છે. અકર્મ સહિત જીવ છે તે સિદ્ધ પરમાત્મા જે છે થયા, તેની સેવા કરે છે,
For Private And Personal Use Only