________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૧) ક્ષાએ વદનત એવો ઉપગ્ન થયે કહેવાય છે, અને ઘટાકાર વ્યકિતપૂર્વ નહોતી તેથી ઘટાકાર વ્યક્તિની અપેક્ષાએ અરસન્ન એ ઘટ ઉત્પન્ન થાય છે. તેમ અત્ર પણ આત્મામાં પર મામાવસ્થા સત્તામાં રહેલી છે. તેની અપેક્ષાએ તો એવી પાસમાપરા ઉત્પન થાય છે, અને કર્મ સંબંધ છતા, પરમામાવરથા પ્રગટ થઈ નથી. તેથી પૂજાવસ્થાને વ્યતિભાવ નથી. માટે ક એવી પરમાત્માવરથા ઉત્પન્ન થાય છે. એમ કર્થચિત્ વર અને કથંચિત ઝવત્ત એવી વસ્તુ માનતાં તેની ઉત્પત્તિની સિદ્ધિ અનેકાન્તવાદમાં થાય છે. અનેકાન્તવાદ કથંચિત્ વસ્તુને વિત્ત માને છે, અને કથંચિત વસ્તુને અસર માને છે.
પ્રશ્ન–તમે જ્યારે સર્વ વસ્તુને સત્તા અને માત રૂપે માને છે. તે દરેક વસ્તુમાં સન અને સતત એમ બે ધર્મ રહેશે, તેમ જ દરેક વસ્તુમાં પરપર વિરોધી એવા ધર્મ રહેશે તે મુક્તિ પામેલા સિદ્ધ ભગવત પણ મુક્ત કહેવાશે અને મુક્ત કહેવાશે. તે મુક્તજીવો અમુક્ત કર્યા તેનું કેમ ?
ઉત્તર--તમારૂં કહેવું ઠીક છે. પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી એવા ધર્મ સાપેક્ષપણે માનવાથી કોઈ જાતને દોષ આવતો નથી. સિદ્ધ પરમાત્મામાં મુક્તપણું અને અમુક્તપણું ઠરશે એમ તમે કહ્યું, પણ તેમાં તમને સમજણ
For Private And Personal Use Only