________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૮), તે પણ બરાબર જાણી શકતા નથી માટે ત્રીજો પક્ષ પણ માની શકાશે નહીં. એ પક્ષ લેઈ કહેશે કે, કેવળ શુદ્ધબ્રહ્મમાં જ્ઞાન હોય છે ને તેથી સર્વજ્ઞાન થાય છે તે તમારા કહેવાથી સિદ્ધ કર્યું કે શુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન હોય છે, ત્યારે તેથી વ્યતિરેક દwતે કરી અશુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન નહીં. અશુદ્ધ બ્રહ્મ તે શુદ્ધ બ્રા થાય છે, તે સિદ્ધ કર્યું કે-બ્રહ્મની અશુદ્ધતા માયાના સંબંધથી થાય છે, અને જ્યાં સુધી માયાને સંબંધ છે ત્યાં સુધી શુદ્ધ બ્રહ્મજ્ઞાનિ અશુદ્ધ બ્રહ્મ સેવક દર્યો. અને જ્યારે શુદ્ધ બ્રહ્મદશા થશે, પટકાતું સેવક પણું રહેશે નહીં, એ વાત સિદ્ધ કરી તથા અશુદ્ધ બ્રહ્મ સિદ્ધ કરવાથી, અશુદ્ધ આત્મા કર્મના સંબંધથી અને
દ્ધ મા કર્મના નાશથી થાય છે, એમ વિતરાગનાં વચન છે, તેની સિદ્ધિ થઈ. હવે આદ્યમાં કરેલા બીજા પક્ષને તમે અંગીકાર કરીને કહેશે તો તે પણ વિચાર શુન્ય છે, તે બતાવે છે. જીવોની પરમાત્મસત્તાથી ભિન્ન એવા અન્ય કોઈ પરમાત્મા છે અને તેનાથી જી ભિન્ન નથી, એમ માનશે તે અમો કહીશું કે જેની સત્તાથી ભિન્ન વ્યક્તિ તરીકે અન્ય કેાઈ પરમામા માનવાથી જીવની - ત્તાથી પરમાત્માની સત્તા ભિન્ન કરશે, અને તેથી સર્વ જી
ને એક આમ માનવાને સિદ્ધાંત શશશુગની પેઠે અસત્ય ઠરે છે; કારણ કે, જીઓની સત્તા ભિન્ન હોવાથી,
For Private And Personal Use Only