________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યો. અનંતવાર તું જમ્પ અને મર્યો, પણ તેથી જન્મ જરાના દુઃખની ઉપાધિ ટળી નહીં. મેહ માયામાં અંધ બનીને, તે પોતાના હિતને જરામાત્ર પણ વિચાર કર્યો નહી-જરા મનમાં ભવ્ય વિચાર તો ખરે કે આ દેખાતી દુનીયાની બાજુમાંથી તારી સાથે કોણ આવનાર છે? હે ચેતન ! તારી પરભવમાં શી ગતિ થશે ? અશુદ્ધ પચાયના સંબંધથી કદી સત્ય સુખને અનુભવ થયે નથી. તેથી તને ધર્મરાગ ચલ મજીઠના જેવું લાગ્યું નથી. પંચેન્દ્રિચની પ્રાપ્તિ થઈ છે, નિમિત્તાદિક સામગ્રી પામીને પણ વિષયકષાયને વશ થઇ, હે ચેતન ! તું અમૂલ્ય આયુબે નકામું ગુમાવે છે. હજી ચેત ! ચેત ! માથે કાળ ઝપાટા દે છે. તારા જેવા દુનીયામાં કરોડો મનુષ્ય ચાલ્યા ગયા; અને તું પણ ચાલશે. માટે જરા મનમાં વિચાર કર. માયાનું કરોડે મણનું ગોદડું ઓઢીને, અજ્ઞાનાવસ્થામાં સૂઈ રહ્યા છે ? તને ધર્મ ઉપર રાગ થતો નથી, તેનું કારણ પુણ્યની ખામી છે. તારી પ્રમાદ દશાને લીધે પરભવમાં તારે કયાં જન્મ થશે તે તું વિચાર. ગુરૂનું તથા સદેવનું શરણું કર. કરેલા પાપને પરાતા કર. દુનિયાની ઉપાધિની ખટપટમાંથી તને નવરાશ મળશે, માટે તેના ઉપરથી પ્રેમ દૂર કરી છે ચેતન ! ચેતવું હોય તે ચેત. સર્વ વસ્તુ પડી રહેશે. જે એકદમ કાળ આવશે, તે ક્યારે ધર્મ કરીશ. ધર્મની વાટે વળ. ભૂ ત્યાંથી
For Private And Personal Use Only