________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૮ )
રાસભ વિગેરે છે. તેમ આત્માની પરમાત્માદશા થવામાં ઉષાદાન કારણ તે જ્ઞાન દર્શન ચારિત્ર છે, અને નિમિત્ત કારણુ દેવ; ગુરૂ આદિ છે. સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતાં આઆત્મામાં રહેલી પરમાત્મા સત્તા પ્રગટ થાય છે. તેથી તે નિમિત્ત કારણ કહેવાય છે. અને તે અપેક્ષાએ સિદ્ધપરમામા સ્વામી અને યાન કરનાર આત્મા સેવક કહેવાય છે.
શકા=જૈન, સિદ્ધ પરમાત્માએ સમાન સત્તાથી પોતાના આત્મા છે; એમ, અલ્પજ્ઞાનથી જાણે છે કે સંપૂર્ણ જ્ઞાનથી ? અલ્પજ્ઞપક્ષ લેશે, તે યુતિઙીન છે. બીજો પક્ષ લેશે, તે હાલ કેઇ સિદ્ધાંતી સ`પૂર્ણ જ્ઞાનવાળે જણાતા નથી. તેથી તમારૂ વચન સિદ્ધ થતું નથી.
સિદ્ધાંતીડે પ્રિય ભવ્ય ! સાંભળે સ્યાદ્વાદતત્ત્વ પાસક ! પેાતાના અલ્પજ્ઞાનથી આત્મા પરમાત્મસમાન છે, એમ માનતા નથી. તથા સંપૂર્ણજ્ઞાન કે જે કેવલજ્ઞાત કહેવાય છે, તે તેા હાલ નથી તેથી બીજો પક્ષ પણ અમા સ્વીકારતા નથી પણ આજથી બે હજાર ચારશે તેત્રીસ વર્ષ ઉપર ચાવીસમા તીર્થંકર શ્રી વીરપ્રભુ કેવલજ્ઞાની થયા, તે લોકાલાકની સંપૂર્ણ વસ્તુઓના જ્ઞાતા હતા. તેમની ઉપદેવાણી સૂત્રરૂપ છે. તે વાંચીને યા સાંભળીને જાણીએ છીએ. જેમ હાલ અમેરિકાના નકશે જોઇને કહીએ છીએ કે અમુક ઠેકાણે પર્વત આવ્યા છે, અમુક સ્થાને નદી છે, પોતે
For Private And Personal Use Only