________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૭) ને આનંદ પ્રગટવો જોઈએ, એમ માની બેસશે નહીં. શેલડી વાવી અને એક બે હાથની મટી થઈ એટલે મીઠે રસ છે જોઈએ એ વિચાર કરશે નહીં, શેલડી માટી થશે, અને તેને કાળ પહોંચશે, એટલે શેલડીમાં મિષ્ટરસ પ્રગટશે. તેમ આત્માને આનંદ પણ પરિપકવ જ્ઞાનાવસ્થા તથા કાળની અપેક્ષા રાખે છે.
શિવપ્રશ્ન–હે કૃપાળુ શુરૂ આત્માને આનંદ અને મને પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી દેખાડે તે અમે આત્માના આનદને સત્ય માનીએ.
ગુ-સત્તર-હે વિને શિષ્ય આત્માનો આનંદ અને રૂપી છે. તેથી ઇન્દ્રિયે તેનું ગ્રહણ કરી શકતી નથી, તેથી તેનું ઈન્દ્રિય દ્વારા ભાન થતું નથી. જે જી ઇન્દ્રિ
દ્વારા આત્માને આનંદ જાણવા ઈચ્છે છે, તે અજ્ઞાની છે, તે ઊપર એક દષ્ટાંત હું તને આપું છું. ગંગાનદીના કાંઠે એક મેગી રહેતો હતો. તેની પાસે ગાભ્યાસ કરવા માટે અનેક જીજ્ઞાસુ ભ આવતા હતા. ગિ પણ સર્વભવ્યને બાહ્યપદાર્થનંદના કરતાં આત્માનો આનંદ અખંડ અને નિય છે, એમ અનેક યુક્તિ પ્રયુક્તિથી સમજાવતા હતા. એક નાસ્તિક શિર્થે કહ્યું, કે–હે ગિરાજ, જે આનંદ ઈન્દ્રિયગોચર નથી, તે આનંદ માને છે, તેને મને અનુભવ આવતો નથી. તેથી મને આત્માના આનંદની શ્રદ્ધા
For Private And Personal Use Only