________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૧ )
વહારધર્મક્રિયા
કરવામાં આવે છે. તેને ક્રિયા સ
ફળ થાય છે. કેટલાક મનુષ્યા સત્યસ્વરૂપ સમજી શકતાં નથી. અને ધનારા, પુત્રારા, તિંગારામાં પોતાનુ જીવન પૂર્ણ કરે છે. વ્યવહારક્રિયા કે જે ધર્મરૂપ છે, તેના ત્યાગ ગૃહુરથાવાસમાં શ્રાવકાએ કરવા યાગ્ય નથી, ગૃહસ્થાશ્રમમાં દાનાદિક સર્વ પુણ્યક્રિયા કરવી પણ સંસારીકપદાર્થની આશારહીત કરવી જોઇએ, ચંતનન્દ્રાજ કહે છે કે, હું સગુરા યોગેન્દ્ર, આપે જે જે વચનામૃત કહ્યાં તે સર્વ યથાર્થ કહ્યાં છે. આપના વચનામૃતથી હવે સાંસારીક કાલ્પનિક આશા હૃદયમાંથી નાશ પામી, સૂર્ય ઉગ્યાથી જેમ અન્ધકાર નાશ પામે છે, તેમ આપના સદુપદેશ રૂપ સૂર્યથી આશાદિક અંધકાર નષ્ટ થયુ-હવે મને આત્મસુબની પ્રાપ્તી થઇ આત્માજ ઉપાસવા યાગ્ય છે. આત્માજ સર્વ રૂદ્ધિ છે; શ્રી યોગેન્દ્રે કહ્યું છે કે, હે ભવ્ય ! તું આ આશાને વિશ્વાસ કરીશ નહીં-પુનઃ પુનઃ તેથી સભાળ રાખજે-કારણ કે, મુનિરાજોના હૃદયમાં પણ કેટલીક વખતે લાગ જોઇને, પ્રમાદ દશાવર્તતાં. આશાભિક્ષુકી પ્રવેશ કરે છે. માટે આત્માના ઉપયોગરૂપમંત્રનુ વારંવાર સ્મરણુ કરજે--વારૂ તને તારી પાસે રહેલા સ્પર્શમણિ ઉપર હવે માહ વર્તે છે કે નહીં. ચેતનલાલે કહ્યું કે, એ હાવાથી હવે તેના ઉપર મને મેહ નથી, અને નષ્ટ થવાથી શાકબુદ્ધિ
For Private And Personal Use Only