________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩ર ) મણિ રત્ન કરતાં અધિક છે, તત્વ વિવેક દષ્ટિથી સર્વ મતેમાં માધ્યસ્થ ભાવના પ્રગટે છે. અને કદાગ્રહ ગ્રહ છે, તે આભારૂપ સૂર્યથી છુટી જાય છે. અગમ્ય જ્ઞાનિની વાણને સમજનારા ચતુર પુરૂને વિવેક દષ્ટિની પ્રાપ્તિ થાય છે, માટે શ્રી સર્વાની વાણીને અભ્યાસ કરવો. વારવાર શ્રી સર્વસની વાણી ગુરૂ પાસેથી સાંભળવી, તેને વિચાર કરે, હૃદયમાં શ્રદ્ધા કરવી. તેથી દુર્લભ વસ્તુની પણ પ્રાપ્તિ થતાં અનંત સુખ ભકતા આભા બનશે. હવે માન વાસના વિગેરેથી આત્મ ધર્મ જારે છે, તેવું સમજાવી શુદ્ધ ધર્મને આદર કરાવવા ઉપદેશ કથે છે.
|| દુહા मान वासना मन वसे । कीर्ति माटे धर्म ॥ बहिरातमपद प्राणिया । बांधे उलटां कर्म ॥१३॥ आत्मिक शुद्ध स्वभावना । उपयोगे छे धर्म ।। समज समज भव्यातमा । जेथी नासे कर्म ॥१३५॥ ध्यावो अन्तरदृष्टिथी । चिद्धन तत्व प्रकाश ॥ असंक्ष्य प्रदेशी आतमा । तेतुं अविचल खास ॥१३॥ तेतुं अविचल खास छ । विमलेश्वर विख्यात । अवर न तुं त्रिकालमां । याद करीले वात ॥१३७॥
For Private And Personal Use Only