________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૭ )
ફળમાં લાલચુ મધનાં ટીપાંની પેઠે સ`સારમાં મહા દુઃખ ભોગવે છે. વિષય વૃક્ષ વાવ્યાથી વિષ ફળનીજ પ્રાપ્તિ થાય છે. તેમ સાંસારીક અનેક આશાએથી જીવ મહાદુ:ખ પામે છે. હું ચૈતનલાલ તારૂ નામત સારૂ છે, પણ તું માયિક પદાર્થાની મિથ્યા આશામાં લપટાયા. દુનિયામાં નામરૂપના નાશ છે. કોઇનું નામ દુનીયામાં સદાકાળ અમર રહ્યું નથી, અને રહેવાનું નથી. નામથી આત્મા ભિન્ન છે તેા નામ અમર રહેવાથી પણ આત્માને કિચિત્ સુખ નથી. તે કીર્તિની આશામાં દાનાદિથી જે ઉત્તમે!ત્તમ ફળ થવાનું હતુ, તે ખાયું. કીર્તિ અને અપકીર્તિ નામ કર્મની પ્રકૃતિ છે. તેમાં ઇષ્ટાનિષ્ટપણું કંઇ નથી. અવૃત્તિથી તેમાં ઇષ્ટાનિષ્ટપણું બંધાય છે આશાની મા અહવૃત્તિની પૃર્ણતા કઢી થઇ નથી, અને થવાની નથી. તારૂં અમૂલ્ય જીવન પંત ફોગટ ગાળ્યું શેડ કહે છે કે, હે યોગેન્દ્ર, કૃપાકરીને સમજાવા કે. હુંતે કોણ ? ॥ હું ગ? ॥
આજ
મહા ચેગેન્દ્ર કહે છે કે, હે ભવ્ય ! હુંતું સત્ય જ્ઞાન થવાથી અહુત્વવૃત્તિના સર્વથા નાશ થાય છે, શરીર તે તું નથી. કારણકે, શરીરતા પુદ્ગલનું બનેલું છે. તું મન તથા વાણીરૂપ નથી. કર્મથી શરીરમાં વસેલા પણ
For Private And Personal Use Only