________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૫) મુખ કરી, શેઠને ખાવા દેડી. શેઠ નાસવા માંડ્યા. મહાભય
વ્યા. મહા આપત્તિનું વાદળું આવી પડ્યું અતિ : રિહૃત એમ મંત્ર જાપ કરવા લાગ્યું સંકટ સમયમાં મહામંત્ર નવકાર ગણવાથી સંકટ નાશ થાય છે, એમ તે જાણતા હતા. મંત્ર પ્રતાપે એ વિચાર સૂ કે,–જેણે આ બિકીને બતાવી, તે મુનીન્દ્રની પાસે જાઉં તો બચી શકું તરત તે ગુફા તરફ મુઠી વાળી દો. હાંફતો હાંફતા મુનીન્દ્રના ચરણકમળમાં રાષ્ટ્ર માં રાષ્ટ્ર = શબ્દોર કરતે આવી પડે. મુની તેના મરતક ઉપર હાથ ફેરવી ઉઠાડ, અને કહ્યું કે લેશ પણ આ ભિક્ષુકીને ભય રાખીશ નહીં. આશા ભિક્ષુકી રાંક જેવી દુર ઉભી રહી હતી. શેઠ તેને દેખી જતો હતો. મુનીન્દ્ર મંત્ર ભણીને દુર ખસેડી. ભિક્ષુકી ચાલતી થઈ. શેઠે કહ્યું. હે પ્રભો આ પાપિણે કેવી ખરાબ. મને મારી નાંખવાને તત્પર થઇ. જે આપનું શરણ કર્યું તે ઉગ. જાણે એતો સાક્ષાત્ કાત્યા જેવી જણાય છે. મુનિવરે કહ્યું. તું એનો સંગી છે, અને એને તારી પાસે રાખે છે, ત્યારે તને એ દુઃખદેવા આવી. શેઠે કહ્યું ના બાપજી, હું એને કદી પાસે રાખતું નથી. હું તો એને કદી સંગી થ નથી. અત્રજ મેં એને દીઠી. મેં એની દયા કરી, ત્યારે તેણે ઉલટી દયા ડાકણને ખાય એવું કર્યું. એમાં મારે શો દોષ? મુનિરાજ ઉપદેશ આપે છે કે, હે શેઠ! હજી તારામાં અજ્ઞાન
For Private And Personal Use Only