________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૮ )
માગે તે તુરત પ્રેમથી આપતા. જેટલું ધન એન્ડ્રુ થતુ તેટલું નવુ અનાવી લેતા. ધનના તેા ગણતાં પણ પાર આવતા નહાતા—મોટાં મેટાં ધર્મનાં સ્થાનકા કરી, પાતાના નામનાં પત્થરનાં પાટીયાં પૃથ્વીમાં ઘલાવ્યાં કે જેથી ખીજાએ પેાતાના નામની યાદી કરે. જૈન શાળાઓ અને કન્યાશાળાઓમાં પણ કરોડો રૂપૈયા ખર્ચી અંતરની આશાએની સાફલ્યતા કરવા પ્રયત્ન કરતા હતા. એક દીવસ તેમણે કાઈ મહાત્માના મુખમાંથી સાંભળ્યુ કે કાર્તિક શુદ્ધિ પૂર્ણિમાના દિવસે, શ્રી સિદ્ધાચળ તીર્થની યાત્રા કરનાર શ્રાવક તથા શ્રાવિકાઓને એકમના દિવસે જમાડે, તેને અન તગણું ફળ થાય, તથા શ્રી સિદ્ધાચલ તીર્થ ગમન કરી સાધુ સાધ્વીને આહાર પાણી ભાવથી વહેારાવે, તેને અનત ઘણું ફળ થાય. જેણે શ્રી શત્રુંજય તીથની યાત્રા કરી નથી તે માતાના પેટમાં છે. સર્વ તીર્થના રાજા શ્રી શત્રુંજય તીર્થ છે. આવી વાત સાંભળી, ચેતનલાલ તે દીવસે ત્યાં ગયા અને પૂર્ણ ભાવથી તીર્થની યાત્રા કરી. કાર્તિક વદી એકમના દીવસે લાખા શ્રાવક શ્રાવિકાઓને નવકારશી કરી જમાડયાં. લાખા ગરિબ લેાકેાને અન્નદાન, વસ્ત્રદાન, પાત્રદાન, દીધું. સાધુ તથા સાધ્વીઓને પાતે હાથે પ્રેમથી વહેારાવવા લાગ્યા, આગળ પાછળના ગામામાં રહેલા સાધુઓને ત્યાં જઇને વિધિ પૂર્વક દર્શનાદિક કરી આહાર
For Private And Personal Use Only