________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કરે છે, ત્યારે નારકી કહેવાય છે, અને તેજ જીવ જ્યારે
.
તિર્થંગ્સેાનિમાં જાય છે, ત્યારે તિર્યંચ્ ચારગતિની અપેક્ષાએ ચાર પ્રકારના પામે છે. પણ તેથી તે જીવ નષ્ટ થતા ચથી એકવતું સ્વરૂપ કહેવાય છે, પણ
કહેવાય છે. એમ વ્યવહારને તે જીવ નથી. તેમ સાતનતેથી તે વસ્તુ
નીં નષ્ટતા થતી નથી. તે સધી સમ્મતિતકમાં નીચે મુજબ કહ્યું છે.
ગાથા.
जह संबंधविसिठो सो पुरिसभाव णिरइ सओ ॥ तदव्वसिंदिययं वाइ विसेसणं लहइ || १ ||
જેમ એક પુરૂષ છે તે પુત્રાદિકના સબધથી જુદા જુદા પિતાદિવ્યવહારને ધારણ કરે છે, પણ તેથી તે નષ્ટ થતા નથી. તેમ એક કેરી ( આમ્રફળમાં ) ચક્ષુસ ખ ધથી રૂપવાન્ કેરી કહેવાય છે, અને તેજ કેરીને જીભના સબંધ થવાથી, રસવાળી કહેવાય છે. અને તે કેરીને નાસીકાના સબંધ થવાથી સુગ ધાદિવાળી કહેવાય છે, અને તેજ ફેરીને ફ્ ઇન્દ્રિયનો સંબધ થયાથી, સુકેામળાદિ વ્યવહારવાળી કહેવાય છે. અને શ્રાનેન્દ્રિયના સબંધ થવાથી પિચપિચાદિ શબ્દ વ્યવહારને પામે છે, એમ પંચઇન્દ્રિઓને કેરીમાં સંબંધ ચવાથી તે જુદા જુદા વ્યવહારને પામે છે પણ તેથી કેરી વસ્તુ
For Private And Personal Use Only