________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૦ )
તે મામાની અપેક્ષાએ ભાણેજ કહેવાય છે. અને તે ભાઈની અપેક્ષાએ ભ્રાતા કહેવાય છે. એમ અપેક્ષા બુદ્ધિથી એક પુરૂષમાં પૂર્વોક્ત સંબધ લાગે છે. પણ એમ નથી કે તે પુત્રની અપેક્ષાએ પિતા કહેવાયા, એટલે તે સર્વને પણ પિતા કહેવાય. કિંતુ કહેવાય નહી, તથા તત્ત્વાર્થભાષ્યમાં લખ્યું છે કે
यथा सर्वमेकं सदविशेषात् सर्वं द्वित्वं जीवा जीवात्मकत्वात् सर्वत्र द्रव्यगुणपर्यायावरोधात् सर्व चतुष्टुं चतुर्दर्श नविषयावरोधात् सर्व पंचत्वं अस्तिकायावरोधात सर्व पद प द्रव्यावरोधादिति यथैता न विप्रतिपत्तयो अथ च अध्यवसाय स्थानांतरण्येतानि तद्वन् नयवादा इति ॥
ભાવાર્થઃ—જેમ સર્વ વસ્તુ એક છે, સત્ત્વપણાના સ રખાથી. તથા જીવ અને અજીવના ભેદથી, સર્વ વસ્તુ એ પ્રકારે છે. તથા દ્રવ્ય ગુણુ અને પયાયથી, સર્વવસ્તુ ત્રણ પ્રકારે છે. તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, એ ચાર દર્શનમાં સર્વવસ્તુ ભાસે છે, માટે વિષચીની અપેક્ષાથી સર્વના ચાર પ્રકાર છે. તથા પચાસ્તિકાયની અપેક્ષાએ સવસ્તુ પંચપ્રકારની કહેવાય છે, તથા ષડૂદ્રવ્યની અપેક્ષાએ સર્વવસ્તુ છ પ્રકારની કહેવાય છે. જેમ એ સર્વ વ્યવહાર વિવાદને ધારણ કરતા નથી. કિંતુ તે સાપેક્ષવ્યવહાર છે, તે સમ્યજ્ઞાનનુ કારણ છે. તેમ સાતનયાને
For Private And Personal Use Only