________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૩) નષ્ટ થતી નથી. તેમ ભિન્ન ભિન્ન વિષયવાળા સાત નયથી એક વસ્તુનું સ્વરૂપ કહેતાં, વસ્તુ નષ્ટ થતી નથી. આ સત્ય વાત છે–કેમકે એક દેવ વજને ધારણ કરે છે, ત્યારે વજી કહેવાય છે. અને જ્યારે પરઐશ્વર્યને ધારણ કરે છે, ત્યારે ઇન્દ્ર કહેવાય છે. અને જ્યારે પુરને ધારણ કરે છે, ત્યારે પુરંદર કહેવાય છે. અને જ્યારે પરમ શક્તિને ધારણ કરે છે, ત્યારે શક કહેવાય છે. ઈત્યાદિ એક દેવવ્યક્તિમાં જુદે જુદે વ્યવહાર થવાથી, દેવપણું નષ્ટ થતું નથી તેમ ભિન્ન ભિન્ન વિષયવાળા સાતનયથી, એક વસ્તુનું વરૂપ કહેવાથી, વ
સ્તુની નષ્ટતા થતી નથી, પરંતુ વિશેષતઃ સમ્યગજ્ઞાન થાય છે. શ્રી તત્વાર્થભાષ્યમાં પંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આડમાં કેણુ જ્ઞાન કયા નયને વિષય છે, તે બતાવ્યું છે તે નીચે મુજબ— __ नैगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयंते रुजुसूत्रनयो मतिज्ञानमत्यज्ञानवर्जानि षट् अत्राह कस्मान् मति सविपर्ययां न श्रयत इति । अत्रोच्यते श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात् । शब्दनयस्तु द्वे एव श्रुतज्ञान केवलज्ञाने श्रयते अवाह । कस्मातराणि श्रयत इति । अत्रोच्यते । मत्यवधिमनःपर्यायाणां श्रुतस्यैवोपना हकत्वात् । चेतनाज्ञस्वाभाव्याच सर्वजीवानां नास्य कश्चिन् मिध्यादृष्टिरज्ञो वा जीवो विद्यते तस्मादपि विपर्ययान श्रयते इति।
For Private And Personal Use Only