________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૨ ) સ્વપર્યયના સર્વોપણથી, અને અન્યત્ર પરપર્યાયના અ- , સત્ત્વપણથી, રવ અને અસરવ એમ બે ધર્મ રહે છે. જેમ ઘટ સ્વપર્યાયે સત્ છે, અને પરપર્યાયે અસત્ છે, પિતાના પર્યાયથી ઘટ અને પરપર્યાયની અપેક્ષાએ અઘટ છે. એમ જીવમાં વપર્યાયની અરિતતા, અને પરપર્યાયની નાસ્તિતા એકસમયમાં છે. પણ કહેવામાં અસંખ્યાતા સમય લાગે છે થાત્ ારત નરિત એ ચતુર્થભંગ કર્યો. ___ तथा एकस्मिन् देशे स्वपर्यायैः सदभावेन विवक्षितः अन्यत्र तु देशे स्वपरोभयपर्यायैः सत्वासत्वाभ्यां युगपदसांकेतिकेन शब्देन वक्तं विवक्षितः सन् अवक्तव्यरूपः पंचमो भंगो भवति एवं जीवोऽपि चेतनत्वादिपर्यायैः । सन् शेषैः अवक्तव्य इति ॥
ભાવાર્થ—તથા એક દેશમાં પિતાના પયીથી છતાપણે વિવક્ષા કરીએ અને બીજા દેશમાં સ્વપર ઉભયપર્યાયોથી વરવ તે છતાપણે અને સારવાર તે અછતાપણે સમકાલે વિવક્ષા કરીએ ત્યારે સત્ત્વાસસ્વરૂપ ઉભયને સાંકેતિક એક શબ્દ નહીં હોવાથી ઉભયનું સ્વરૂપ કહી શકાય નહી–માટે ચારતા દા રૂપ પંચમ ભંગ જાણ.
तथा एकदेशे परपर्यायैरसभावेनार्पितो विशेषतः अन्यैस्तु स्वपरोभयपर्यायैः सद्भावासभावाभ्यां सत्त्वासत्त्वाभ्यां युगपदसांकेतिफेन वक्तं विवक्षितः कुंभोऽसन् अवक्तव्यश्च भवति
For Private And Personal Use Only