________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯) જ્ઞ શરિરાદિક પણ ધ્યાન માં સમાવેશ પામે છે. અને નવતત્ત્વ તથા પ દ્રવ્ય સ્વરૂપ જાણી શ્રદ્ધા કરી આ ભોપયોગ સન્મુખ પ્રવર્તવું તે માવજ્ઞાન છે. તપના ઉપર ચાર નિક્ષેપા લખે છે. કોઈનું તપ એવું નામ તે નામતા જાણવું. તથા પુસ્તકમાં તપની વિધિનું લેખન વિગેરે સ્થાપનાતા છે. તથા પુણ્યરૂપ માસ બમણાદિક તપ કરવું, તે રૂક્યતા છે. અને પરવતુ ત્યાગ પરિણામ છે, તે માવતા કહેવાય છે. એમ ધર્મતિ કાયાદિક પદ્રવ્ય નવતત્ત્વ વિગેરે દરેક વસ્તુઓમાં ચાર નિક્ષેપ લગાડવા. શ્રી અનુગ દ્વાર સૂત્રમાં કહ્યું છે કે –
માથા. जथ्थय जं जाणिज्जा निखेवं निखिवे निरवसेसं, जथ्थ वियनजाणिज्जा चोक्कयं निरखवे तथ्थ ॥ १ ॥ इति शब्दनयस्वरूपम्अथ समभिरूढनय स्वरूपम्
ગાથા. जंज सणं भासइ तंतं चिय समभि रोहइ जम्हा ॥ सणंतरथ्थविमुहो, तओ नओ समाभिरूढोत्ति ॥१॥ यां यां संज्ञां घटादिलक्षणां भाषते वदति तां तामेव य
For Private And Personal Use Only