________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૫) विधिप्रतिषेधाभ्यां सप्तभंगीमनुव्रजति अंशग्राही नैगमः सत्ताग्राही संग्रहः गुणप्रवृत्ति लोकप्रवृत्तिग्राही व्यवहारः कारणपरिणामग्राही रुजुसूत्रः व्यक्तकार्यग्राही शब्दः पर्यायांतरभिन्नकार्यग्राही समभिरूढः तत्परिणमनमुख्यकार्यग्राही एवंभूतः इत्याद्यनेकरूपो नयमचारः जावंति यावयणप्पहा तावंतिया चेव हुंति नચલાયા || તિ વનસ્ છે.
ભાવાર્થ-પૂર્વ પૂર્વના નય પ્રચુરગોચર છે, ઉપર ઉપરના નય અ૯પ વસ્તુગોચર વિષયવાળા છે. સત્તા માત્રગ્રાહક સંગ્રહનય કરતાં, નૈગમનયને વિષય ઘણો છે. નગમના કરતાં, સંગ્રહને અપવિષય છે, કારણ કે સંગ્રહનય તે સત્તાનેજ ગ્રહણ કરે છે, અને નૈગમન તે છતાભાવ અને સંક૯પપણે અછતા સર્વ ભાવને ગ્રહણ કરે છે અથવા નૈગમનય છે તે સામાન્ય અને વિશેષ એ બે ધર્મને ગ્રહ છે, અને સંગ્રહ સામાન્યને ગ્રહે છે. અને વ્યવહારનય એક વિશેષને ગ્રહે છે, માટે સંગ્રહથી વ્યવહારને વિષય અ૫ છે. વ્યવહાર આકૃતિભેદે ભેદ માને, પણ સંગ્રહનયા માને નહીં. માટે વ્યવહારથી સંગ્રહનય બહુવિષયી છે, ઘટ થવા માટીમાં ઘટસત્તા રહી છે, તેથી સંગ્રહાય મૃત્તિકાને ગ્રહે, અને વ્યવહારનય આકૃતિમાન ઘટ છે. તેથી તેના કરતાં વ્યવહાર અં૫વિષયી છે. રૂજુસૂત્ર વર્તમાન વિ
For Private And Personal Use Only