________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) નયની સિદ્ધિ થાય છે. પણ નયની જે સપ્તભંગી તે વિકલાદેશીજ હોય છે. અને જે સલાદેશી સપ્તભંગી છે તે પ્રમાણ છે, શ્રી રત્નાકરાવતારિકામાં કહ્યું છે કે विकलादेशस्वभावा हि नयसप्तभंगी वस्त्वंशमात्रभरूपकत्वात् सकलादेशस्वमावानुप्रमाणसप्तभंगी संपूर्णवस्तुस्वरूपप्ररूपकत्वात् એ સાતનય એક બીજાની અપેક્ષા ન રાખે તે દુર્નય કહેવાય છે. અને એકાંતનય ગ્રહણ કરવાથી મિથ્યાષ્ટિપણું પ્રાપ્ત થાય છે.
तम्हा सव्वेवि नया मिच्छादिठी दिठा सपख्खपडिबद्धा अण्णेण्ण णिम्मिआ उण हवंति सम्मत्तसभ्भावा ।।१॥सम्मति તવૃત્ત
હવે ધર્મ ઉપર સાતનય ઉતારે છે.
નિગમનથી સર્વ ધર્મ છે, કારણ કે સર્વ પ્રાણી ધર્મને ઇચછે છે, એ નય અંશરૂપ ધર્મને ધર્મ એમ કહે છે. સંગ્રહનય કહે છે કે, વડેરાએ આદર્યો તે ધર્મ છે, એ નયે અનાચાર ત્યાગે, પણ કુલાચારને ધર્મ કહ્ય. વ્યવહારનય કહે છે કે સુખનું કારણ તે ધર્મ છે. પણ એ નયે પુણ્યકરણીને ધર્મ માન્યું. રૂજાસૂત્રને મતે ઉપગ સહિત વિરાગ્ય પરિણામને ધર્મને કહે છે, એ નયમાં યથાપ્રવૃત્તિકરણના પરિણામ પ્રમુખ સર્વ ધર્મમાં ગયા. યથાપ્રવૃત્તિકરણ મિ
For Private And Personal Use Only