________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૦ ) स्मात् संज्ञांतराविमुखः समभिरूढो नय : नानार्थनामा एव भाषते यदि एकपर्यायमपेक्ष्य सर्वपर्यायवाचकत्वं तथा एकप
र्यायाणां संकरः पर्यायसंकरे च वस्तुसंकरो भवत्येवेति माभूत् संकरदोषः अतः पर्यायांतरानपेक्ष एव समभिरूढनय इति ।।
ભાવાર્થ–શબ્દનયે ઈન્દ્ર, શક, પુરંદર ઈત્યાદિ સર્વ ઈન્દ્રના નામ ભેદ છે. એક ઈન્દ્રપર્યાયવંત દેખીને તેનાં સર્વ નામ કહે પણ સમભિરૂઢનય નામ ભેદે અર્થભેદ સ્વીકારે, એજ બે નયને ભેદ છે. એક પર્યાયના પ્રગટવાથી અને શેષપર્યાના અણપ્રગટવાથી, શબ્દનય તેટલા સર્વનામ બેલાવે. પણ સમભિરૂ ઢનય તે પ્રમાણે બોલાવે નહિં. એટલે શબ્દનય અને સમભિરૂઢનયમાં ભેદ છે. ઘટ કુંભાદિકમાં જે સંજ્ઞાને વાચ્યાર્થ દેખાય તેજ, સંજ્ઞા કહે છે. સંજ્ઞાંતર અર્થ વિમુખ સમભિરૂઢનય છે. જે એક સંજ્ઞામાં સર્વ નામાંતર માનીએ, તે સર્વને શંકર થાય, અને પર્યાયને ભેદ રહે નહિ, અને જે પર્યાયાંતર હોય છે, તે ભેદપણેજ હોય છે. તેથી પર્યયાંતરને ભેદપણું રહ્યા. માટે લિંગાદિ ભેદના સાપેક્ષપણે વસ્તુને ભેદપણું માનવું. એમ સમભિરૂઢ નયને મત છે. સમભિરૂઢ નયમાં પણ સમભિરૂઢ નયની મુખ્યતા છે. આ નય એક અંશ ઓછી વસ્તુને પુરેપુરી કહે છે, તેમાં ગુણ ઠાણુવાળા કેવલીને સિદ્ધ કહે છે.
For Private And Personal Use Only