________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩). अकुंभो अवक्तव्यश्च भवतीत्यर्थः देशे तस्याकुंभत्वात् देशे अवक्तચવાતિ પછી મં: |
- તથા એકદેશે પરપર્યાય જે નારિતપર્યાય છે, તેને અસદ્ભાવ (વાવ) અર્પિત કરીને મુખ્યપણે વિવક્ષા કરીએ, પશ્ચાત બીજા સ્વપર્યયે અરિતપણું તથા પરપર્યાયે નાસ્તિ વ એમ સ્વરૂપ ઉભયપર્યાયોથી સજ્વાસ–વડે સમકાલે સાંકેતિક શબ્દના અભાવે ઉભયનું સ્વરૂપ કહી શકાય નહીં. અને કહ્યા વિના માતાને શી રીતે જ્ઞાન થાય, માટે અન્યભાંગાની સાપેક્ષતા અર્થ સ્થાપજોડીને સ્થાનાતિવશ્ય રૂપ છ ભંગ કર્યો. પરપર્યાયથી કુંભ છે. તે અકુંભ છે, અને તે અવક્તવ્ય છે. સાપેક્ષતા માટે રચાત્ત પદની ચેજના છે–
રતિ પ્રમઃ _| સમનવા. | तथा एकदेशे स्वपर्यायः सदभावेनार्पितः एकस्मिन् देशे परपर्यायैरसभावेनार्पितः अन्यस्मिंस्तु देशे स्वपरोभयपर्यायैः सद्भावासद्भावाभ्यां युगपदेकेन शब्देन वक्तं विवक्षितः सन् असन् अवक्तव्यश्च भवति इति सप्तमो भंगः एतेन एकस्मिन् वस्तुन्यर्पितानर्पितेन सप्तभंगी उक्ता ।
ભાવાર્થ –તથા એકદેશે સ્વપર્યયનું છતાપણું અપિત
For Private And Personal Use Only