________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ )
વળી વોચના બીજા છ ભેદ કહે છે.
૧ પુદ્ગલદ્રવ્યનો મેરૂ પ્રમુખ તે અનાદિ નિત્ય ૫ચાય છે. ૨ જીવદ્રવ્યનુ સિદ્ધ પશુ છે, તે સાદિ નિત્ય ૫યાય જાણવા, સિદ્ધપણું પ્રગટયાની સાદિ છે, અને વળી તે સિદ્ધય નિત્ય છે, તેના કાપિકાળે નાશ થવાના નથી. ૩ સમય સમયમાં, જીવ ઉપજે છે અને વિણસે છે, તેને અનિત્ય પર્યાય કહે છે. શિવાય સાદિસાંત ભાંગે છે, અને તે ષદ્રવ્યમાં સમયે સમયે વર્તે છે.
૪ જીવાનાં જન્મ મરણ થાય છે, તે કર્મથી થાય છે, અને કમથી આત્માનેા અશુદ્ધ પર્યાય કહેવાય છે. અને જન્મ મરણરૂપ પર્યાય છે, તે અનિત્ય છે, માટે જન્મ મરણાદિકને અશુદ્ધ અનિત્ય પર્યાય કહે છે.
૫ જડરૂપ કર્મના સબધ છે, તે ઉપાધિ છે તેને ઉપાધિપર્યાય કહે છે. ૬ સર્વ દ્રવ્યના મૂલ પયાય એક સરખા છે, તેને શુદ્ધપર્યાય કહે છે.
હવે સન સ્વપ કહે છે.
સાત નયનાં નામ નીચે મુજમ છે. નૈગમ. ૨ સંગ્રહ. १ ३ व्यवहार. ४. ऋजुसूत्र ५ शब्द. ६ समभिरुढ. ७ एवंभूत પ્રથમ નૈગમનયનું સ્વરૂપ કહે છે, વસ્તુના ધર્મના
For Private And Personal Use Only