________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૧ ) કાલ થાય છે. તે સમયમાં વર્તમાનપણનો વિનાશ છે. અને અતીતત્વને ઉત્પાદ છે. અને કાલપણે ધ્રુવ છે, એમ સ્થલથી ઉત્પાદવ્યય ધૃવત્વ કહે. અને વસ્તુ ત્યા મૂલપણે સેયને પલટવે જ્ઞાનનું પણ તે ભાસનપણે પરિણમવું થાય છે તેથી પૂર્વપર્યયના ભાસનનો વ્યય, અને અભિનય પર્યાય ભાસનને ઉત્પાદ. તથા જ્ઞાનપણે વ્યતા એવી રીતે સર્વગુણ ધર્મપ્રવૃત્તિરૂપ પર્યાયને ઉત્પાદવ્યય શ્રી સિદ્ધભગવંતમાં પણ થઈ રહ્યો છે. કાલદ્રવ્યમાં ઉપચારથી સર્વ કહેવું. એવી રીતે સર્વ દ્રવ્યમાં ઉત્પાદય દ્રવ્યતા વર્તી રહી છે. એમ સર્વ દ્રવ્યમાં સત્ય કહ્યું. જે અગુરુલઘુને ભેદ ન થાય તે પછી પ્રદેશનાં પરસ્પર ભેદ કેમ થાય ? અર્થાત્ થાય નહી. માટે અગુરુલઘુનો ભેદ સર્વમાં છે. અને જેનું ઉત્પાદ, વ્યય, વ્યરૂપ સત્પણું એક છે, તે દ્રવ્ય એક છે. અને જેનું, ઉત્પાદૌવ્યરૂપ સતપણું જુદું છે તે દ્રવ્ય પણ જુદો છે. इतिसत्त्वव्याख्या. - ફે-ગઢપુર- જે દ્રવ્યને અગુરુલઘુ પર્યાય છે, તે છ પ્રકારની હાનિ વૃદ્ધિ કરે છે. તેમાં છ પ્રકારની હાનિ १ अनंतभागहानि, २ असंख्यातभागहानि, उ संख्यातभागहानि, ४ संख्यातगुणहानि, ५ असंख्यात, गुणहानि, ६ अनंतगुणहानि તથા છ પ્રકારની વૃદ્ધિ. ૧ અનંતમાગદ્ધિ ૨ લાંચાતમાગવૃદ્ધિ ३संख्यातभागवृद्धि, ४ संख्यातगुणवृद्धि ५ असंख्यातगुणवृद्धि ६
For Private And Personal Use Only