________________
www.kobatirth.org
( ૩૮૨ )
વર્તમાનકાલે જે વસ્તુ જેવા ગુણે પરિણમે છે, વર્તે છે. તે વસ્તુને તે પ્રમાણે કહે. તે માટે આ નય પરિણામગ્રાહી છે. જેમ કોઇ સાધુ થયા છે, પણ તેના પરિણામ ગૃહસ્થના વર્તે છે. તેા આ નયના અનુસારે તે ગૃહસ્થ છે. તથા કોઈ જીવ ગૃહસ્થ છે, પણ તેના અંતરગ પરિણામ સાધુ જેવા વર્તે છે, તેા તેને આ નય સાધુ કહે છે. રૂજુ સૂત્રનયના એ ભેદ છે. એક સૂક્ષ્મ રૂજીસૂત્રનય છે, તે એમ કહે છે કે, સદાકાલ સર્વવસ્તુમાં એક વર્તમાન સમય વર્તે છે, એટલે જે જીવ ભુતકાલે અજ્ઞાની હતા. અને ભવિષ્યકાળે અજ્ઞાની થશે. પણ વર્તમાનકાલે જ્ઞાની છે, તે તેને જ્ઞાની કહે. તે સૂક્ષ્મ′′સૂત્રનય જાણવે. બાહ્ય મેટા પરિણામને ગ્રહે તેને સ્થુલરૂબ્રુસૂત્રનય કહે છે. એક પરમાણુ ભુતકાલે કૃષ્ણ હતા, વર્તમાનકાલે લાલ છે, અને ભવિષ્યકાલે પીત થશે, તેમાં એ કાલનો ત્યાગ કરીને પરમાણુને વર્તમાનકાલમાં લાલ દેખી લાલ કહેવા, તે આ નયનું લક્ષણ છે. અતીત અનાગતકાલ રૂજીસૂત્રનયની અપેક્ષાએ અછતે છે. કારણ કે અતીતપણા વિણશી ગયા છે, અને અનાગતકાલ આવ્યા નથી, માટે અતીત અનાગત બે અવસ્તુ છે. અને જે વર્તમાન પાયે વર્તે છે, તે રૂજીસૂત્રનયની અપેક્ષાએ વસ્તુપણુ છે, પૂર્વકાલ પશ્ચાત્કાલ ગ્રહીને વસ્તુ કહેવી, તે નેગમનયછે. આરેાપરૂપ તે છે કાઇ કહેછે કે નૈગમનય સસારી
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir