________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૪ )
नयः यद्यस्मात् पृथुबुध्नोद रकलितमृन्मयं जलाहरणादिक्रियाक्षमं प्रसिद्धघटरूपं भावमेवेच्छत्यसौ न तु शेषान् नामस्थापना द्रव्यरुपान् त्रीन् घटानिति शब्दार्थप्रधानो ह्येष नयः चेष्टालक्षणश्च घटः शब्दार्थो घटचेष्टायां घटते इति घटः अतो जलाहरणादिचेष्टां कुर्वन् घटः अतश्चतुरोप नामादिघटानिच्छतः ऋजुसूत्राद्विशेषिततरं वस्तु इच्छति असौ शब्दार्थोपपत्ते भविघटस्यैवानेनाम्युपगमादिति अथवा ऋजुसूत्रात् शब्दनयः विशेषिततरः रुजुसूत्रे साथान्येन घटोऽभिप्रेतः शब्देन तु सदभावादिभिरनेकधर्मैरभिप्रेत इति ते च सप्तभंगाः पूर्वमुक्ता इति.
ભાવાર્થ-~-એલાવે તેને શબ્દ કહે છે, અથવા વસ્તુપણે મેલાવીએ તેને શબ્દ કહેવા અથવા વાચ્યાર્થ ગ્રહવામાં પ્રધાનપણે વર્તે, તેને રાય કહે છે. જેમ ધૃવાત્ કયું તેનો હેતુ ધર્મ જે વસ્તુમાં હોય, તે ખેલાય છે. અર્થાત્ શબ્દનુ કારણ તેા વસ્તુને ધર્મ થયા. જેમ જલાહરણ ધર્મ જેમાં છે, તેને ઘટ કહે છે. અત્રપણ શબ્દથી વાચ્યાર્થ પ્રહણ કરે, માટે તે નયનું નામપણ રાય છે; જેમ Ý સૂત્રનયને વર્તમાનકાલીક વસ્તુ ધર્મ ઈશ્વ ગ્રાહ્ય છે. તેમ શછંદનયને પણ વર્તમાનકાલીક વસ્તુ ધર્મ ઇષ્ટ છે. જે માટે આનયથી પૃથુ—પહેાળા-ખુઘ્ન ( ગોળ ) સāાચિત ઉદરકલિતયુક્ત તથા જલાહરણાદિક ક્રિયામાં સમર્થ પ્રસિદ્ધ ઘટરૂપ
For Private And Personal Use Only